વાહ આ પોલીસ અધિકારી ને સલામ ! ગરીબ દિકરી ના ધામધુમ થી લગ્ન કરાવ્યા અને સાથે તમામ ખર્ચ…
આજના સમયમાં પોતાના પરીવાર નો ખર્ચ પણ ઉઠાવ્વો ખુબ કઠીન થઇ ગયો છે ત્યાં આ પોલીસ અધિકારી એક ગરીબ દીકરીના લગ્નની જવાબદારી લઈને તેનો તમામ ખર્ચ તથા તમામ વિધિ કરે છે જાણી ને ખુબ જ નવી લાગે કે આજના જમાના માં મોઘવારી એટલી વધી છે કે એક નાના બાળકનો જન્મદિવસ ઉજવવો હોય તો પણ ૧૦ વાર વિચાર કરવો પાડે છે ત્યાં આ વ્યક્તિ એક કન્યાના લગ્ન કરાવી આપવાની વાત કરે છે જે આ વાત તદન સાચી છે.
ચંદ્રોલીમાં એક પોલીસે એક ગરીબ કન્યાના વિવાહ કરાવ્યા દીકરીના કન્યાદાન માટે DSP ત્રિપુરારી પોતાની પત્ની સાથે કાનપુરથી સકલહિડા પહોચ્યા .આ દરમ્યાન જમાંનીયા કોટવાલ વંદના સિંહ પણ ત્યાં પહોચી.મોટાભાગે પોલીસ વાળા પોતાના કામના આધારે સતત ચર્ચામાં રહેતા જોવા મળે છે ,પરંતુ આજે પોલીસ પોતાની દરિયાદિલી માટે લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બની છે.
ચંદ્રોલીના સકલહીડા ના કોતવાલી ક્ષેત્ર માં નરેના ગામમાં પટેલ સમાજની ગરીબ દીકરી ના લગ્નમાં પોલસે મોટી જવાબદારી નિભાવી.ગરીબ દીકરીના કન્યાદાન થી લઈને તેના તમામ ખર્ચ આ પોલીસે ઉપાડ્યો હતો.પૂર્વ ના વિસ્તારના ત્રિપુરારી સિંહ પોતાની પત્ની સાથે આ આયોજનમાં સામીલ થયા હતા .
લગ્ન દરમિયાન ચંદ્રોલીની જમાંનીયા કોતવાલ વંદના સિંહ પણ નજર આવી હતી ,તેમણે પણ આ દીકરીના લગ્ન ધૂમધામ થી કરાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.ઉલ્લેખનીય છે કે યોગી સરકાર માં ગુનેગારોને લાડવાની સાથે પોલીસ સંબંધોને પણ નિભાવી રહી હતી .આજ પોલીસ દ્વારા આ કામ પૂરું કરવા આવ્યું હતું
પોલીસના આ કામ ને જોઇને લોકો પ્રસન્નતા કરી રહ્યા છે તથા DSP ત્રિપુરારી પાંડે એ ગરીબ દીકરીના લગ્ન કરાવવા માટે કાનપુરથી સકલહીડા સુઘીની યાત્રા કરી .આ સાથે જમાંનીયા કોતવાલ વંદના સિંહ પણ લગ્ન માટે સકલહીડા પહોચી હતી, બંને એ પોતાના વચનોનું પાલન કર્યું અને એક ગરીબ કન્યા ના લગ્ન સંપન્ન કરાવ્યા હતા અને એ પણ ધામધૂમ થી અને તમામ વિધિ સાથે શકુશલ કરાવ્યા હતા .
જણાઈ રહ્યું છે કે ધનના અભાવે આ કન્યાના લગન થઇ શક્યા ના હતા ,આ વાત જાણી ત્રિપુરારી પાંડે ભાવવિભોર બની ગયા ,અને એમને દીકરીના લગન કરાવી આપવાનું વચન આપ્યું આ વચનને નીભાવવા માટે તે પોતાની પત્ની સાથે સકલહીડા પહોચ્યા .બંને એ સાથે મળીને લગ્નનું કન્યાદાન અને તમામ વિધિ સાથે કરી ,ત્રિપુરારી સિંહ એ જણાવ્યું કે તેમણે ગરીબ દીકરીના લગ્ન કરાવવા માટે સંકલ્પ લીધો છે.જયારે કોઈ પરિવાર યાદ કરે ત્યારે તે પોતાનો સંકલ્પ પૂરો કરવા ત્યાં પહોચી જાય છે