વાહ ! ગુજ્જુ યુવતીએ ફોરેનર પાસે ગવડાવ્યું “આવ રે વરસાદ…વિડીયો જોઈ તમે કેશો કે ‘ગુજરાતીની મોજ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત કોઈ ગીત ગાવાનું. હાલ એક એવો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગુજરાતી છોકરી એક ભુરીયાને ગુજરાતી સોંગ ગવડાવે છે જોઈ સાંભળી તમે પણ હક્કા બક્કા રહી જશો.

મિત્રો તમે વિડીઓ માં જોઈ શકો છો કે કેવી રીતે આ ગુજરતી યુવતી એક ભૂરિયાને ગુજરાતી ગીત ગવડાવે છે. વિડીઓની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક યુવતી તેનો પરિચય આપે છે જી બાદ તેણી જણાવે છે કે ‘હાઈ ફ્રેડસ આજે હું કેનેડામાં છું. એક ગુજરાતી સ્ટોરમાં છું નામ છે બજાર ૩૬૫ સર્નીયામાં મારી સાથે છે ક્રીશ કેમ છે ભૂરિયો ક્રીશ’ ક્રીશ કહે છે કે મજામાં કેમ છો’ જેનો જવાબ આપતા ગુજરતી યુવતી બોલે છે કે બસ અમે પણ મજામાં, જે બાદ તેણી બોલે છે કે ઇન્ડીયામાં તો અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે તો ક્રીશ આજે આપણને આવરે વરસાદ ગીત ગાઈને દેખાડશે.     

જે બાદ ક્રીશ ગાઈ છે કે ,’આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કરેલા નું શાક’ એક વિદેશી યુવક જ્યારે આ ગીત ગાઈ છે તો તેણી ભાષા આને બોલી સાંભળી તમે પણ ચોકી જતા હોવ છો આમ તેવીજ રીતિ આ વિડીઓ જોઈ તમે પણ ચોકી ગયા હશો ક્રીશ આગળ ગાઈ છે કે ‘નેવલે પાણી નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી’ જે બાદ કહે છે કે ગુજરતી ખુબ સરસ લોકો, હું વિદ્યાર્થી..હું વિદ્યાર્થી ગુજરાતી ભાષા ૮ મહિના ૯ માહીના’ આમ તેમ કહીને ક્રીશ કહેવા માંગે છે જે હું વિદ્યાર્થી છું જે ગુજરાતી ભાષા શીખી રહ્યો ચુ છેલ્લા ૮-૯ મહિનાથી.

આમ આં પાછી વિડીઓમાં તમે જોઈ શકો છો કે ગુજરાતી યુવતી બોલે છે કે આ ફોરેનર કે જે કોઈ દિવસ નથી ભારત આવો કે કોઈ વાર ગુજરાત નથી આવ્યો તો પાન ઈ આપની ભાષા શ્ખી છે. તેણે લોકડાઉનનાં સમયમાં આ ભાષા શીખી છે જેમાં તી એક યુટ્યુબ ચેનલ નાં માધ્યમથી આ ભાષા શીખી હતી. જી કોઈક કૌશિક ભાઈ કરીને શિક્ષક છે તેણી પાસેથી. આમ વધુમાં યુવતી કહે છે કી આ વાત જાણી આ[ને ગુજર્તીઓએ ગર્વ આનુંભવવો જોઈએ જય હિન્દ જય ભારત’ આમ વાત કરીએ તો આ વિડીઓની અત્યાર સુધીમાં ૫૩ લાખ થી પણ વધારે લોકોએ જોઈ લીધો છે આને ૨.૫ લાખ થી પણ વધારે લોકોએ આ વિડીઓને પસંદ પણ કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *