દેશી યુવકનો વિદશી જુગાડ ! નેનો કાર માંથી બનાવી દીધું હેલીકોપ્ટર, ઉડે છે?…જુઓ તમે પણ
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જેણે હાલમાંજ એક નેનો કાર માંથી હેલીકોપ્ટર બનાવી દીધું. ચાલો તમને આ સમાચર વિગતે જણાવીએ.
જેમ તમે જનોજ છો કે આપણા ભારત દેશમાં ટેલેન્ટની કમી નથી. તેવીજ રીતે આ યુવકે કરી બતાવ્યું છે. ભારતના લોકો ખાસ કરીને જુગાડ માટે ખુબજ જાણીતા છે. અમે વાત કરીએ રહ્યા છીએ ઉત્તર પ્રદેશના આઝમગઢના એક વ્યક્તિની જેણે પોતાની ટાટા નેનો કારને ફ્લાઈંગ મશીનમાં બદલી નાખી છે. વ્યવસાયે સુથાર, આ વ્યક્તિએ તેની સાદી નેનોને હેલિકોપ્ટરનું સ્ટ્રક્ચર આપ્યું છે.જેને બદલવા માટે તેણે 3 લાખથી વધુનો ખર્ચ કર્યો છે.
તેમના સપનાની આ હેલીકોપ્ટર વાળી કારને બનાવવા માટે કુલ ૪ મહિના લાગ્યા હતા હાલ આ હેલીકોપ્ટર વાળી કાર ખુબજ ચર્ચાનો વિષય બની ચુક્યો છે. તેમજ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને તેને બનાવવા પાછળનો હેતુ જણાવ્યો હતો. તેણે કહ્યું કે “મેં આ ફક્ત મારા ગામ અને જિલ્લાને લોકપ્રિય બનાવવા માટે કર્યું છે. અમે માત્ર સરકાર અને મોટી કંપનીઓ અમને મદદ કરવા અને અમારા સપનાને ઉડાડવા માંગીએ છીએ. મારું સ્વપ્ન ભવિષ્યમાં આવા હેલિકોપ્ટર બનાવવાનું છે જે રસ્તાઓ પર, આકાશ અને પાણીમાં ઉડી શકે.
તેમજ જો તમને હકીકત જણાવીએ તો આ કાર હેલીકોપ્ટર જેવી દેખાય છે પરંતુ ઉડી શક્તિ નથી. તો પાન આ કારને જોવા લોકોની ખુબજ ભીડ ઉમટી પડી હતી. ઘણા ટ્વિટર વપરાશકર્તાઓ તેમની અસીમ કલ્પના અને ભારે પ્રતિકૂળતાનો સામનો કરવાની તેમની જબરજસ્ત ભાવનાથી આશ્ચર્યચકિત છે. રસપ્રદ વાત એ છે કે સ્લોવાકિયામાં એક વાસ્તવિક ઉડતી કાર વિકસાવવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ