આવો અનોખો વિડીયો તમે ક્યારેય નહિ જોયો હોઈ! રસોડામાં રસોઈમાં બુલડોઝરનો ઉપયોગ થયો…. જુઓ
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાત કરીએ તો એક જેસીબીથી ડાળને વલોવીને ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે જે તમે પહેલા ક્યારેય નહિ જોયું હોઈ. તેમજ શું તમે બાંધકામના મોટા સાધનોથી રસોઈ બનતા કે કોઈ પંડિતને ફિલ્મી ગીતોના શ્લોકમાં લગ્ન કરાવતા જોયા છે? તો અજેજ તમારી પાસે એક તેવોજ વિડીઓ લઈને તમારી સામે આવી રહ્યા છે.
વાસ્તવમાં આ ભંડારા મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં સ્થિત ડંદ્રૌઆ ધામમાં થઈ રહ્યો છે. આ દિવસોમાં અહીં ‘સિયાપિયા’ સભા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હાજર છે અને તેઓ કથા સંભળાવી રહ્યા છે. આ પ્રસંગ દરમિયાન રોજેરોજ અહીં પધારતા ભક્તો માટે ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વાત કરીએ તો તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક જેસીબી નાં પાવડા દ્વારા ડાળનેને પહેલા ખુબજ વલોવવામાં આવતું હોઈ છે આને બરોબર મિક્ષ થઇ ગયા બાદ તેણે જેસીબીના પાવડા વડેજ ટ્રેક્ટરના ટેલરમાં ભરવામાં આવે છે. જે બાદ આગળ તમે જોઈ શકો છો એક યુવક સિમેન્ટ કપ્ચી, રેતી વગેરે મિક્ષ કરવાના સાધનમાં લોટ નાખતો જોવા મળી રહ્યો છે જે જોવામાં ખુબજ અલગ લાગે છે કારણ કે આ પહેલા આવું કોઈએ ક્યારેય જોયું નહિ હોઈ.
આ વિડીઓ જોય તમે ખુબજ હસી હસીને લોટ પોટ થઇ જશો. આ વિડીઓને અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જોઈ ચુક્યો છે અને આ વિડીઓને ખુબજ પસંદ પણ કરી રહ્યા છે. આમ કોંક્રિટ મિક્ષર મશીનની મદદથી અનેક કિલો પૈાઆ અને સોઝી મિલાવીને નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને તે પણ મિક્ષર મશીનની અંદર. આવો ભંડારો અને આવો નાસ્તો કદાચ તમે કયાંય જોયો નહી હોય પણ મિક્ષર મશીનમાં બનેલો નાસ્તો કેવો હશે તે હવે ના પૂછતાં જુઓ વિડીયો.
ભંડારામાં રસોઈ કેવી રીતે બને છે તે તમે અનેકવાર જોયું હશે, પણ અમે તમને બતાવીશું કે કેવા સાધનનો ઉપયોગ કરી મધ્યપ્રદેશના એક ભંડારામાં રસોઈ બનાવવામાં આવે છે. ચાલો જોઈએ આ #viralvideos2022 pic.twitter.com/RAvMinXq0u
— News18Gujarati (@News18Guj) November 20, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.