સાપ અને કાચબાની ખતરનાક લડાઈ તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોઈ ! અંતે જે થયું તે…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણી, પક્ષી, વગેરેના વિડિઓ જોતાજ હશો જેમાં તેઓ ઘણી વખત એક બીજા સાથે લડતા હોઈ છે.તેવીજ રીતે હાલ એક કાચબો અને સાપનો ખતરનાક લડાઈનો વિડિઓ સામે આવી રહ્યો છે આ વડીઓ જોઈ તમે પણ હક્ક બક્કા રહી જશો. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો જો વાત કરીએ ઓ કાચબો એ સર્વાહારી પ્રાણી છે, જે ફળો અને શાકભાજીની સાથે માંસ પણ ખાય છે. કાચબાનું કવચ ખૂબ જ મજબૂત હોય છે, જેની મદદથી તે ન માત્ર તેનો જીવ બચાવે છે પરંતુ જરૂર પડ્યે અન્ય જીવોને પણ મારી શકે છે. તે આ વડીઓ પરથી તમને જરુરુ ખ્યાલ આવી જશે. હાલ આ વિડિઓ લોકો દ્વારા ખુબજ શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડિઓમાં તમે જોઈ શકો ચો કે એક સાપ અને કાચબો જોવા મળી રહયા છે જેમાં સાપ કાચબાના કવચ ની અંદર ઘુસી જાય છે. જે તેને ખુબજ મોંઘુ પડી જતું હોઈ છે ધીરે સાપની હાલત ખુબજ બગડતી નજર આવી રહી હોઈ છે. જોકે કાચબો પણ તેની સામે હાર નથી માનતો અને અડીખમ ઉભો રહે છે. જે સાપને જોઈ ભલ ભલા માણસો ભાગી જતા હોઈ છે તેમજ ઘણા પ્રાણીઓ પણ ડરતા હોઈ છે છતાં આ કાચબો ખુબજ બહાદુરી દેખાડીને સાપની સામે લડાઈ કરી રહ્યો છે.

વિડીઓમાં જોવા મળ્યું હ્સ કે સાપ શિકાર કરવા માટે તે કાચબાના શેલમાં પણ ઘૂસી જાય છે, પરંતુ એવું થાય છે કે સાપે ખૂદે જીવ ગુમાવવાનો વારો આવ્યો. વારયલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાપની હાલત કેવી છે. સાપ કાચબાનો શિકાર નથી કરી શકતો પરંતુ પોતાની માર્યાદાથી બહાર જઈને આવું કરે છે. તેમજ જણાવીએ તો હાલમાં આ વાયરલ વીડિયો આશુતોષ તિવારીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે કાચબાના શરીર પર એક શેલ હોય છે, તેથી તેની આંતરિક શક્તિ વિશે બહુ ઓછા લોકો અને પ્રાણીઓ જાણે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *