દીપડો અને મગર વચ્ચેની આ ભયંકર લડાઇ તમે પહેલા ક્યારેય નઈ જોઈ હોઈ અંતે થયું એવુ કે… જુઓ વિડીયો

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક દીપડો અને પાણીનો રાજા મગર વચ્ચે થાય છે ભયંકર લડાઈ. આવો તમને વિગતે જણાવીએ.

જેમ તમે જાણોજ છો કે પાણીની અંદર મગર સાથે અથડાવાનો અર્થ એ છે કે પોતાના મોત પર મિજબાની કરવી. એટલા માટે જ દરેક નાના-મોટા પ્રાણી મગરથી દૂર રહે છે.તમે ઘણા વિડિઓ જોયા હશે જેમાં મગર સિંહ કે દીપડાનો શિકાર કરતો જોવા મળે છે. જેના બાદ તે આ પ્રાણીઓને પાણીની અંદર લઇ જઇને ડુબાડી દે છે અને તેના માંસથી પોતાનું પેટ ભરે છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો તેનાથી તદ્દન વિપરીત છે. આ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે એક દીપડો પાણીમાં ઘૂસીને મગરનો શિકાર કરતો જોવા મળે છે. વાયરલ વીડિયો જોઇને લોકો સ્તબ્ધ થઇ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગર પાણીમાંથી બહાર આવીને રેતીમાં આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન, એક દીપડો મગરનો શિકાર કરવા પાણીમાં ઉતરે છે.

આગળ વીડિયોમાં તમે જોઇ શકો છો કે દીપડો દૂરથી ઓચિંતો હુમલો કરીને મગરની નજીક પહોંચે છે અને અચાનક તેની ગરદન પકડી લે છે. દીપડાએ જે રીતે મગરનો શિકાર કર્યો છે, તેના માટે ઘણી હિંમતની જરૂર છે. કોઇના ઘરમાં ઘૂસીને તેને મારવો એ બહાદુરીનું કામ છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે દીપડો મગરને તેના દાંતમાં ત્યાં સુધી પકડી રાખે છે જ્યાં સુધી મગર મોતને ના ભેટે. આ વાયરલ વીડિયોને જોઇને લોકો હેરાન રહી ગયા છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિઓ જોઈ ને ચોકી ગયા કે પાણીના રાજા મગર કે જેનાથી બધાજ પ્રાણીઓ ખુબજ ડરતા હોઈ છે તેવાંમાં દીપડાએ તેને પછાડી પાડ્યો. આ વિડીયોમાઁ મગર એન્ડ દીપડાની ખૂંખાર લડાઇમાં દીપડો જીતે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.