આવા લગ્ન તમે જોયા નહી હોય જ્યાં ઘોડી વરરાજા ને લઈને ભાગી ગઈ જુવો વિડીયો ….

સોશિયલ મીડિયા પર આ દિવસો ખુબ જ લગન ના વિડીયો જોવા મળતા હોય છે જેના લીધે આવા લગ્નો માત્ર શહેરો  કે ગામ પૂરતા માર્યાદિત ના રહેતા આખા ભારતમાં માં આવા લગ્નો જોઈ સકાય છે.આનું એક કારણ એવું પણ છે કે પાછલા વરસો માં કોરોના ના કારણે લોકો ધામ  ધૂમ થી લગન કરી શક્યા નહોતા પરંતુ આ વખતે આવી કોઈ પાબંધી નથી જેથી લોકો ખુબ આનંદ સાથે લગ્નો કરી રહ્યા છે.ભારતીય લગ્નની વાત જ કઈક અલગ હોય છે.

આપણા માટે લગન કોઈ તહેવાર થી ઓછા નથી હોતા . લગન કરવા વાળા તો આનંદ લે જ છે પણ સાથે લગ્નમાં આમંત્રિત મહેમાનો પણ લગનને ફૂલ એન્જોય કરતા હોય છે. લગ્નમાં ઘણા પ્રકારની રીત રસમો જોવા મળતી હોય છે. જે લગ્નને વધુ દિલચસ્પ બનાવતી હોય છે. દરેક  ભારતીય લગ્નમાં વરરાજો ઘોડી પર સવાર થઈને પોતાની દુલ્હનને ઘરે પોતાની જાન લઈને જાય છે.

આ દરમ્યાન લોકો ઘોડી ને ખુબ જ સરસ તૈયાર કરતા હોય છે. પછી  વરરાજાને તેના પર બેસડી આખા ગામમાં ફેરવવામાં આવે છે.વરરાજો તોરણ પણ ઘોડી પર બેઠી ને જ અડતો હોય છે. આવી જ રીતે અલગ અલગ જગ્યા પર ઘોડીઓ ને લઈને  અલગ અલગ  રસમો પણ હોય છે.જેમ કે ઘણી જગ્યા એ ઘોડી ને ખાટલા પર ચડાવવામાં આવે છે. ઘોડો એક પ્રાણી છે. તે ક્યારે સુ કરે એનું કોઈ અનુમાન લગાવી સકતા નથી .

લગ્નના દિવસે ઘોડીની સારી એવી મહેનત થતી હોય છે ખાસ કરીને આટલા શોર  બકોર ના લીધે તે બહુ હેરાન થઇ જતો હોય છે. આ જ કારણ થી ઘોડીઓ  ની આંખ ની આસપાસ ના એરિયામાં એરીયોના કવર રાખવામાં આવે છે.જેથી તે માત્ર સામે જોઈ સકે .દરેક લગ્નમાં આતશબાજી પણ થતી હોય છે.જેથી ઘોડી ઘણીવાર આવા ફટાકડાથી તે બીય જતી હોય છે.

એવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે જેમાં ઘોડી બીય જાય છે અને વરરાજાને જમીન પર પછાડી દે છે.આવો જ એક અનોખો કિસ્સો આજે અમે તમને બતાવા જઈ  રહ્યા છીએ  જ્યાં ઘોડી વરરાજાને પોતાની સાથે લઈને ભાગી ગઈ . થયું એવું કે લગ્નની એક રસમમાં ઘોડી ને ચારો ખવડાવવામાં આવતો હતો .પરંતુ આજ સમયે એક વ્યક્તિ ઘોડી ની પાસે જ ફટાકડો ફોડે છે.આ ફટાકડાનો અવાજ સંભાળી ઘોડી બીય જાય છે .તે આજુ બાજુ જોયા વગર  ઉપર બેઠેલા વરરાજા ને લઈને ત્યાંથી ભાગી જાય છે.

ઘોડી ને ભાગતા જોઈ ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ જાય છે.તે ઘોડી પોતાની સાથે વરરાજા ને પણ લઇ ગઈ હોય છે. બાકી લોકો તેની પાછળ  દોડ લગાવે છે.આની પછી વરરાજા નું સુ થયું , ઘોડી ક્યાં જઈને રુકી કે કોઈ ને વાગ્યું તો નથી ને આ તમામ વાત ની જાણકારી હજુ મળી નથી પરંતુ આ ઘટના નો વિડીયો વાયરલ થતા જ લોકોએ વરરાજા ના મજા લેવાનું શરુ કર્યું હતું.

એક યુઝર્સે લખ્યું “ઘોડી કેમ ભાગી આ રાજ એની સાથે જ ચાલ્યું ગયું ” પછી એક કમેન્ટ આવી ‘ઘોડી એ વરરાજા  ને બીજો મોકો આપ્યો છે હજુ સમય છે તેણે લગ્નની જાળ માંથી નીકળવાનો ’. એક વ્યક્તિ લખે છે  કે, ‘લગ્નમાં ઘોડા ને આ રીતે હેરાન કરવા યોગ્ય નથી આપડે રસમો બદલવાની જરૂર છે.’

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.