એક અલગ અંદાઝ અને મનોરંજન કરી લીબું સોડા બનાવીને વેચનાર આ વ્યક્તિ ને જોય તમે પણ પેટ પકડી હસવા લાગશો…જુઓ તેનો વિડીયો

સોસીયલ મીડિયા એ જગ્યા છે કે જ્યાં કોઈ પણ રાતો રાત ફેમસ થય શકે છે. જ્યાં છેલ્લા દિવસો જોયે તો રાનું મંડલ તેમના ગીતો ને લય ફેમસ થય તો વળી બચ્ચપન કા પ્યાર વાળો સહદેવ ને પણ ખુબ લોકોપ્રેમ મળ્યો અને એટલુજ નહિ બલકે સહદેવ બાદશાહ સાથે પણ ગીત માં જોવા મળ્યો.

આ પછી ‘કાચ્ચા બદામ’ ફેમ ભુવન બદાયકર પણ ખૂબ લોકપ્રિય થયા. તેમના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવ્યા હતા અને ચાહકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો હતો. હવે આ દરમિયાન લેમન સોડા વેચતા એક વ્યક્તિનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ખૂબ જ અનોખા અંદાજમાં લીંબુનો સોડા વેચી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનો આ વીડિયો ચપટીમાં વાયરલ થઈ ગયો.

વાયરલ થય રહેલ આ વિડીયો માં તમે જોય શકો છો કે એક વ્યક્તિ લીંબુ સોડા વેચતો દેખાય આવે છે. જેનો અંદાજ ઘણો અલગ છે. તે તેની દુકાન પર ઉભા ઉભા સોડા વેચ્ચે છે. તો વળી લોકો પણ તેના આ અલગ અંદાઝ ને જોવા ખેચ્યા આવે છે. તમને જણાવી એ કે આ વિડીયો ને instagraam પર લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. અને શેર પણ કરી રહ્યા છે. જે લાખો ની સંખ્યા માં છે.

જો તમે વિડીયોમાં જોશો તો તમને એવું લાગશે કે તમે કાક જાદુગર નો શોવ જોઈ રહ્યા છો. એટલુજ નહી સરદાર નાં આ લીબું સોડા બનાવવા ના અ અલગ અંદાજ ને જોય તમે પણ પેટ પકડી હસવા લાગશો. તેમજ તેની અજુ બાજુ ઉભેલા લોકો પણ હસતા નજર આવે છે. આમ તેમજ ૩ વર્ષ પહેલા પણ આ વ્યક્તિ નો વિડીયો સામો આવ્યો હતો જેને લોકો ખુબજ પસંદ કર્યો અને ખુબજ હસ્યા. રીપોર્ટ ની માનો તો આ વ્યક્તિ પંજાબ નાં રૂપ નગર નો છે.

 

View this post on Instagram

 

A post shared by Gourav Sagar (@13_gouravbazpuriya)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *