દુનિયાનો સોંથી મોટો સાપ જોઈ તમે પણ ચોકી જશો, જે રસ્તો પસાર કરતો દેખાય છે…જુઓ વિડીઓ

હાલ સોસીયલ મીડિયા પર અવાર નવાર ઘણા વાયરલ વિડીઓ શેર થતાજ હોઈ છે અને જે જોઈ લોકો તેને પસંદ પણ કરતા હોઈ છે. તેમજ ઘણા વિડીયો એવા પણ હોઈ છે કે જે જોઈ લોકો ચોકી જતા હોઈ છે અને તેમના હોંશ ઉડી જતા હોઈ છે આજે તમને પણ એક એવોજ વિડીયો દેખાડીએ કે જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

આ વિડીઓ એનાકોન્ડા સાપ નો છે કે જેને દુનિયાનો સોથી મોટો સાપ ગણવામાં આવે છે. આ વિડીઓ માં એનાકોન્ડા સાપ રસ્તો ક્રોસ કરતા જોવા મળે છે અને વચ્ચે ડિવાઈડર હોવા છતાં તે તેને પણ પાર કરી જાય છે. જે જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ ઉભા રહીને ફોટા તેમજ સેલ્ફી પાડતા નજર આવે છે. સાપ ની લંબાઈ એટલી છે કે તે આખા રોડ ક્રોસ્સ કરતી વખતે અખા રોડ ને ઘેરી લે છે.

આ એનાકોન્ડા ને જોઈ લોકો ના શ્વાસ પણ થંભી ગયા હતા. તેમજ એક સાપ ના લીધે રસ્તા પર ખુબજ ટ્રાફિક થઈ ગયું હતું અને લોકો કારમાંથી ઉતરીને તે સાપને જોવામાટે આતુર થતા જોવા મળે છે. આ વીડીઓમાં બધાજ લોકો ઉભા રહી જતા સાપ આરામ થી રોડ ક્રોસ કરતો દેખાઈ છે. આ વિડીઓ માં સાપ એક બાજુ પરથી રસ્તાની બીજી બાજુ જતા દેખાઈ છે.

આ વાયરલ વિડીયો snake.wild નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તેમજ આ વિડીઓ જોનાર લોકો કોમેન્ટ સેક્શનમાં જણાવે છે કે આ વિડીઓ બ્રાઝીલ નો છે. અને આ વિદીઓને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વિડીઓ ૨ મિનીટ નો છે અને અત્યાર સુધી આ વિડીઓ ને ૨ લાખ ૪૦ હજાર થી વધુ લોકો જોઈ ચુક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.