આ બંને યુવકોને જોઈ તમે પણ રોષે ભરાઈ જશો ! જેણે પહેલા બીયર પીધું હતું અને નશામાં ભગવાન મહાદેવની શિવલિંગ ને…

આજના સોશિયલ મીડિયાનાં સમયમાં લોકો રોજ બરોજ ઘણા વાઈરલ વિડીઓ જોતા હોઈ છે જે જોઈ લોકો ઘણી વખત ચોકી પણ જતા હોઈ છે તો વળી ઘણી વખત તે અમુક કોમેડી વાઈરલ વિડીઓ જોઈ પેટ પકડીને હસવા પણ લાગતા હોઈ છે. તેમજ હાલ એક એવો વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે. જે વિડીઓ જોઈ તમારામાં પણ રોષ ફાટી નીકળશે. આ વિડીઓ માં બે દારૂના નશામાં યુવકો ભગવાન મહાદેવની શિવલિંગ પર બીયરથી અભિષેક કરતા જોવા મળી રહ્યા છે. આવો તમને સમગ્ર માહિતી જણાવીએ.

આ વિડીઓ જોઈ લોકોમાં ખુબજ રોષ ફાટી નીકળ્યો છે. તેમજ આ બંને યુવકોને જલ્દીથી પકડીને કડકમાં કડક સજાની માંગ ઉઠી છે. આ વિડીઓ ચંદીગઢની આસપાસ હોવાનું માનવામ આવી રહ્યું છે. આ વીડીઓનો એક યુવક કે જે ચંદીગઢનાં સેક્ટર ૨૬માં રહે છે. જેનું નામ નરેશ ઉર્ફે કાલીયા હોવાનું જાણવા મળે છે. તેમજ આ વિડીઓના બેકગ્રાઉન્ડમાં ભોલેબાબાનું મ્યુસિક પણ ચલાવવા માં આવ્યું હતું આ વિડીઓ તેમનો જ કોઈ ત્રીજો સાથી યુવકે ઉતાર્યો છે.

બીજી તરફ બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ કાર્યકરોએ આઈટી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે તેમાં માંગ કરવામાં આવી છે કે આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. તેમજ હિન્દુ પરિષદનાં પાંચનને કહ્યું હતું કે જો આરોપીઓ સામે અખ્ત કાર્યવાહી નહિ કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આમ તેની સાથે સમાજ સેવક અરવિંદ સિંહે જણાવ્યું હતું કે આ ભોળાનાથનું અપમાન છે અને આ આરોપીઓને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવામ આવશે. તેમજ તેવું જાણવા મળી રહ્યું છે. કે આ કૃત્ય સામે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ચંદીગઢ પોલીસને અધિકારીઓને મળીને આરોપીની ધરપકડ ની માંગ કરશે. આમ જો પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી નહિ કરે તો રોડપર ઉતરવાની ધમકી ઉચ્ચારી હતી.;

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.