રોકેટસોડા બનાવનાર આ વ્યક્તિની અનોખી કળા જોય તમે પણ ચોકી જશો…જુઓ વિડીયો
તમને ખબરજ છે કે સોસોયલ મીડિયા પ્ર અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતાજ હોઈ છે. અને વિડીયો વાળા વ્ય્કીઓ ખુબજ ફેમસ થતા હોઈ છે. તેમજ આ વિડીયો માં ઘણા લોકો અને તેમજ વસ્તુઓ પણ ખાસ છે જે જોય તામ્ર પણ હોશ ઉડી જશે. અને અનોખી આ સોડા પીવાનું મન થઈ જશે.
આમ સોસોયલ મીડિયા પર કાચા બદામ ગીત ખુબજ વાયરલ થઈ રહ્યું હતું અને લોકોના દિલમાં ધૂમ મચાવી રહ્યું હતું. તે ગીતથી સબધીત ઘણા વિડીયો પણ જોવા મળે છે. ઈ ખુબજ ટ્રેન્ડ માં હતા. તો આવાજ સમય માં એક વિડીઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો ને પસંદ ભી કરી રહ્યા છે.
આ વિડીયોમાં એક વ્યક્તિ સોડા શિકંજી અલગજ રીતે બનાવતો જોવા મળે છે.આટલું જ નહીં તેની સોડા બોટલ ખોલવાની રીત સૌને ચોંકાવી દેશે. આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે સોડા શિકંજી વાલેનો આ વીડિયો રાજસ્થાનના અજમેરનો છે. આમ આ અનોખો વિડીયો જોઈ તમે પણ ચોકી જશો.
તેમની દુકાનનું નામ દિલબહાર સોડા છે. જે વિડીયોમાં પણ નજરે પડે છે. વીડિયોમાં એક વ્યક્તિ સોડાની બોટલ ખોલતી વખતે તેને ઝડપથી હલાવતો જોઈ શકાય છે. જેના દબાણ હેઠળ સોડા બહાર આવીને ઉપર સુધી જઈ રહ્યા છે. શિકંજી બનાવવાની વ્યક્તિની સ્ટાઈલ પણ એકદમ દેખાઈ આવે છે. સોડા વાલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમામ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ પણ જણાવો.
View this post on Instagram