બાજ અને સાપની વચ્ચેની આ ભયંકર લડાઈનો વિડીયો જોઈ તમારા પણ ઉડી જશે હોશ ! અંતે જે થયું તે…જુઓ વિડિઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણી, પક્ષી, વગેરેના વિડિઓ જોતાજ હશો જેમાં તેઓ ઘણી વખત એક બીજા સાથે લડતા હોઈ છે.તેવીજ રીતે હાલ એક બાજ અને સાપની ખતરનાક લડાઈનો વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં બંને વચ્ચે ખુબજ જાણ લેવા એક બીજા પર હુમલા કર્યા હતા. અને અંતે જે થયું તે જોઈ તમારી આંખો પણ ફાટીને ચાર થઇ જશે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો સિંહ, દીપડો, વાઘ વગેરે પ્રાણીઓને જમીનના ભયંકર શિકારી માનવામાં આવે છે . આમ તેવીજ રીતે બાજને આકાશનો ભયંકર શિકારી માનવામાં આવે છે. તો વળી હાલ બાજનો જ એક સાપ સાથેની લડાઈનો વિડિઓ હાલ સામે આવી રહ્યો છે. જે જોઈ તમે પણ અચંબિત રહી જશો. મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે એક બાજુ ઝેરી સાપને પગ નીચે રાખ્યો છે. પરંતુ સાપે હુમલો કરતાની સાથે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો.આ વિડીયો જોયા પછી તમને ચોક્કસપણે સાપ પર દયા આવશે અને તમે બાજને ખરાબ કહેવા લાગશો.
આમ આગળ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાજ લીલા સાપને તેના પગ નીચે દબાવી રહ્યો છે. પરંતુ તેમ છતાં સાપ બચવા માટે દરેક રીતે પ્રયાસ કરે છે પરંતુ બાજ તેને છોડવા માંગતો નથી. આવી સ્થિતિમાં, સાપને તક મળતા જ તે તેને ડંખ મારવા માંગે છે, પરંતુ બાજ આ વાત સમજી ગયો, તેથી તેણે તેના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને એક જ હુમલામાં તેને મારી નાખ્યો.
આ વિડિયો animals_powers નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી દસ હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યાં વીડિયો જોઈને કેટલાક લોકો ચોંકી ગયા છે. તે જ સમયે, વન્યજીવ પ્રેમીઓ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ આ વિડિઓને આગળ ખુબજ શેર પણ કરી રહયા છે. હાલ આ વિડિઓ ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો