સાળંગપુર મંદિરમાં દેખાતો આ બાળકને તમે હંમેશા જોતા હશો ! જાણો ક્યાં ગામનો નો છે ?…
ગુજરાતમાં આવેલા અનોખું અને ભવ્ય મંદિર શ્રી કષ્ટભજનદેવ સાળંગપુર વાળા હનુમાન દાદા નું મદિર ગુજરાતમાંજ નહિ બલકે પુરા દેશમાં જાણીતું મંદિર છે. જ્યાં લોકો અલગ અલગ રાજ્યોમાંથી હનુમાન દાદા નાં દર્શન કરવા માટે ખુબજ મોટી સંખ્યામાં આવતા જોવા મળે છે. જે ખુબજ આસ્થા અને પ્રેમથી આવતા હોઈ છે. તમને જણાવી દઈએ કે સાચા દિલ થી અને મન ની અંદર રહેલી જે કોઈ ઈચ્છાઓ જણાવી દઈએ તો સળંગપુરવાળા દાદા હંમેશા ભક્તોની ઈચ્છા પૂરી કરતા હોઈ છે.
આમ ઘણા સમય થી એક નાનકડો બાળક કષ્ટભજન હનુમાનજી મહારાજનું મંદિર સાળંગપુર ધામ થી મોટા લોકોને શરમાવે તેવું ટેલેન્ટ ધરાવે છે તેમજ તેના ટેલેન્ટ થી તે આખા ગુજરાતમાં ખુબજ પ્રખ્યાત થયો છે. તેને લોકો આર્યન ભગત નાં નામ થી ઓળખે છે. આજે તમને આ નાનકડા બાળકના માંતા પિતા કોણ છે તેમનું ગામ અને વાયરલ થયેલા ફોટા વિષે જણાવીશું.
આ નાનકડો બાળક ગુજરાતમાં ઘરે ઘરે પ્રસિદ્ધ બન્યો છે. તેમજ તેની વાત પણ લોકો ને ખુબજ ગમી જાય છે. આર્યન ભગત નું પૂરું નામ આર્યન ભગત મહેન્દ્રભાઈ ધરજીયા છે. તેમજ સોસીયલ મીડિઆ પર તેમની નવી નવી વાતો અને કીર્તનો ખુબજ વાયરલ થઇ રહ્યા છે. જેને લોકો સોસીયલ મીડિયા પર ખુબજ પસંદ કરી રહ્યા છે. તેમજ તેમના વતનની વાત કરીએ તો તેનું ગામ બોટાદ જીલ્લા માં વેલ ગઢડા તાલુકાના ગોદ્કા ગામ છે.
તેના પિતા મહેન્દ્રભાઈ ની વાત કરીએ તો તેઓ વ્યવસાયે હીરાની તોડફોડ નું કામ કરે છે.જ્યારે આર્યન ભગત ને પૂછવામાં આવ્યું કે આવા અવનવા કીર્તના અને અને અવ નવી વાતો તું ક્યાથી શીખે છો. ત્યારે આર્યન ભગત જવાબ આપતા કહે છે કે , બજાણ ભગત તેમના ગુરુ હારી પ્રકાશ સ્વામી પાસેથી આ દરેક કીર્તનો અને અવનવી વાતો શીખે છે. તેમજ તેમના ગુરુ હારી પ્રકાશના વિડીઓ અને પ્રવચન દ્વારા ઘણી નવી વિગતો અને જ્ઞાન મેળવે છે. અને વધુમાં એ પણ જણાવ્યું કે મને નીલું ભગત અને શાસ્ત્રી ભગત પણ ખુબજ શીખડાવે છે. હાલ તે સાળંગપુર રહીને અવનવા ભજ અને કીર્તણ શીખી રહ્યો છે. તેમજ તેમના માતાપિતા એ કહેલું કે હવ એઅર્ય્ન ને અયાજ રહવાનું અને સાધુ બની જવાનું. તેમજ આજ સુધી આર્યન ભગતે કોઈ દિવસ પેન્ટ અને શર્ટ પહેર્યો નથી.