વોટરપાર્ક માં આનંદ કરતા કરતા થઇ એક વ્યક્તિની અચાનક મોત કારણ જાણસો તો હેરાન થઇ જશો

કહેવાય છે ને મોતની આગળ કોઈનું ચાલતું નથી તે ક્યારે આપડી સામે આવીને ઉભી રહી જાય એ કોઈને ખબર હોતી નથી પણ મોત આવવાની છે એ પાક્કું છે ઘણા પ્રકારના હાદસા જોવા મળતા હોય છે જેમાં ઘણીવાર માણસ બચી પણ જાય છે ને મરી પણ જાય છે આવી જ એક ઘટના હાલ બનવા પામી છે જેમાં વેકેશન કરવા ગયેલા વ્યક્તિનો જીવ આનંદ કરતા કરતા જતો રહ્યો છે

અજમેરના બિડલા વોટર સીટી પાર્કમાં દર્દનાક હદ્સમાં પહેલા યુવાનની પુલમાં દોસ્ત પરિવાર સાથે મસ્તી કરતા ફોટો ને વિડીઓ નજરમાં આવ્યા છે આ ઘટના નો શિકાર બનનાર મહેબુબના દ્વારા જ આ વિડીઓ બનાવવામાં આવ્યો છે.વીડીઓમાં તે સેલ્ફી લેતો જોવા મળે છે.આ વિડીઓ ૩૦ મેં ની સાંજે લગભગ સાડા ચાર વાગે સુટ કરવામાં આવ્યો છે.

જેના લગભગ અડધો કલાક પછી તે તીવ્ર ગતિ માં લપસનીથી આવતા એક યુવકે મહેબુબના પેટમાં જોરદાર ટક્કર મારી હતી .આ દરમ્યાન તેનો પરિવાર પણ તેની સાથે હતો.સુરક્ષા ગાર્ડે મહેબુબને પ્રાથમિક સારવાર કરાવી ત્યારબાદ તેણે હોસ્પિટલ લઇ ગયા.તે ૩૦ મેં ની સાંજે અજમેર ફરવા ગયા હતા.

મૃતક મહેબુબ તેની પત્ની શબાના ,દીકરો શમીર, દીકરી શાલુ,  મિત્ર નરેશ આહુજા, અને તેની પત્ની દીપા ,તેનો દીકરો રેયાંશ ,દીકરી ત્રિશા અને અન્ય મિત્રો શેખ જીયાદુલ ની સાથે ૩૦ મેના સવારે ૯ વાગે રાયપુરથી રવાના થઈ ૧૨ વાગે દરગાહ પર પહુચ્યા .જીયારત કાર્ય પછી લગભગ દોઢ –બે વાગે બિડલા વોટર સીટી પાર્ક પહોચ્યા

.ત્યાં પુલમાં મિત્રો અને પરિવારો સાથે ખુબ મજા કરી હતી .આ દરમ્યાન જ આ ઘટના થવા પામી હતી.મહેબુબના મિત્રો નરેશ અહુજા એ જણાવ્યું કે સાંજે પુલથી બહાર નીકળીને અજમેરમાં ફરવા જવાનો અને રાત્રે મોડા ઘરે પાછા જવાનો પોગ્રામ હતો

.મહેબુબના પિતા અને બહેનના પતિ પહેલા જ મૃત્યુ પામી ચુક્યા છે,માં અને બહેનની સાથે પત્ની અને બાળકો ની જવાબદારી તેના પર જ હતી.પાર્કના પ્રબન્ધકારો બેજવાબદારી ના કારણે આ ઘટના બની હતી .મૃતક ના પરિવારવાળાને વળતર મળવું જોઈએ .

પરિવારજન શેખ જીયાદુલ એ પોલીસને રીપોર્ટ માં જણાવ્યું કે,૩૦ મે ના રોજ મહેબુબ ખાન અને તેનો પરિવાર ના લોકો અજમેર આવ્યા હતા .બપોરે ૨ વાગે અમે બધા બિડલા વોટર સીટી પાર્ક ગયા હતા.

 

૫ વાગ્યા આસપાસ ઉપરથી આવી રહેલા પાઈપ માંથી એક વ્યક્તિ ખુબ જડપથી આવ્યો અને પુલમાં ઉભેલા મહેબુબ સાથે જોરથી ટકરાયો .જેનાથી મહેબુબ ત્યાજ પડી ગયો અને જોર જોર થી ચીસો પાડવા લાગ્યો અને તે ઉભો થઇ સક્યો નહિ.હોસ્પીટલ માં બધું બરોબર છે એમ કહવા પરઅમે ઘરે લઇ આવ્યા .

પરંતુ બીજા જ દિવસે તકલીફ થઇ તો હોસ્પિટલ લઇ જવામાં આવ્યો .બતાવવામાં આવ્યું તો જાણ થઇ કે આતરડાને નુકશાન  થયું હતુંઅને તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન ૩ જુન ના રોજ તેની મોટ થઇ હતી.

આદર્શનગર થાણા ના ASI હરભાનસિંહ એ જણાવ્યું કવે પીડિતના મિત્રો અને પરિવાર સાથે અમે તમામ વિગતો મેળવી છે.ત્યાં જ CCTV ચેક કરીને ઘટના સ્થળની તપાસ પણ કરી આ બાબતે વોટરપાર્ક ના માલિકને નોટીસ આપીને જવાબ આપવા જણાવ્યું હતું.ત્યાજ મૃતકના પરિવાર જનો પણ વોટરપાર્ક પહોચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.આ દરમ્યાન તેમણે મૃતકના પરિવાર જનોને વળતર આપવાની માંગ કરી હતી.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.