જે ચપ્પલને આપણે વોશરૂમમાં પહેરીએ તે જ ચપ્પલની વિદેશમાં કિંમત જોઈ તમને આંચકો લાગશે ! અધધ ભાવ…જુઓ વિડીયો

આપણે જાણીએ છે કે, બ્રાન્ડેડ વસ્તુની કિંમત ( Price of the branded item) સૌથી વધારે હોય. આજના સમયમાં એવી અનેક વસ્તુ બજારમાં વેચાય છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમેં જોઈ શકશો કે, એક સામાન્ય સ્લીપરની કિંમત ( Cost of a normal sleeper) એટલી છે કે એનો ભાવ સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ વિડીયો જોઈને એટલું તો તમને ચોક્કસ સમજાય જશે કે બ્રાન્ડની વેલ્યુ શું છે.

આજે જે વસ્તુ આપણને અહીંયા પાણીંના ભાવે મળતી હોય તે જ વસ્તુ વિદેશમાં સોનાં ભાવમાં મળે છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે જે સ્લીપર આપણે માત્ર 20 રૂપિયામાં મળી જાય એ જ સ્લીપરની કિંમત 4509 રૂપિયા છે. આ આ વિડીયોના કેપશનમાં લખ્યું છે કે, આ સ્લીપરના ગામડાની બાયું તો પુરા 80 રૂપિયા પણ ન આપે.

ખરેખર આ વાત સો ટકા સાચી છે, જે 20 રૂપિયાની કિંમતમાં આપણને મળે છે તે જ વસ્તુમાં જ્યારે કોઈ નામચીન બ્રાન્ડનો લોગો લાગી જાય ( The logo of a well-known brand appears ) ત્યારે તેનું મૂલ્ય આપ મેળે વધી જાય છે અને લોકો પણ તેનું મૂલ્ય ચૂકવવા તૈયાર થઇ જાય છે. જીવનમાં પણ એ વાત યાદ રાખવી કોઈએ કે જો તમે કોઈ ઉચ્ચ હોદ્દા પર હશો અથવા તમે કોઈ સારી વ્યક્તિના સાથે હશો.

મારી કિંમત લોકો ઉચ્ચ કક્ષામાં કરશે પરંતુ તમે કોઈ સામાન્ય હોદ્દા પર કે ખરાબ વ્યક્તિની સાથે હશો ત્યારે તમારું મૂલ્ય નીચું ગણવામાં આવશે. જેથી એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે, જીવનમાં તમારે જો નામના મેળવી હોય તો બ્રાન્ડ બનો કારણ કે આ જગતમાં બ્રાન્ડની જ વેલ્યુ છે, કોઈપણ સફળતા મેળવવા માટે તમારે જીવનમાં સંઘર્ષ કરવો જ જોઇએ. આજે આ આ વીડિયો જોઈને તમને એવું સમજાય જશે કે. તમે ઉચ્ચ કક્ષા એ પહોંચો ત્યારે તમારી નામના વધી જાય છે, જે રીતે આ સ્લીપરની કિંમત વિદેશમાં સો ગણી બતાવી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *