હાલ વિવાદના વંટોળમા ફસાયેલા દેવાયત ખવડ નો બંગલો જોઈ ભાન ભુલી જશો… જુઓ ઘર ની અંદર ની તસવીરો
મિત્રો હાલમાંજ તમે જાણો છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના મિત્રો એક યુવકને માર માર્યો હોઈ તેવું ફરિયાદી યુવકનું કહેવું છે તેમજ આ ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવી હતી. આમ તે ફરિયાદ અને વિડીઓના આધારે પોલીસે દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ.ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે. તેવામાં તમના ઘરની રોનક અને ચમક જોઈ તમે પણ ભાન ભૂલી જશો.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય એવા દેવાયતભાઇખવડ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારના સ્ટેજ હોય પરંતુ રાણા રાણાની રીતે જ હોય.
તેમજ જો વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડ એક વિડીઓ પણ પોસ્ટ કરેલો જયારે તેઓએ નવું ઘર લીધું હતું ત્યારે અને તે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતુ. “My new home..Sonal krupa”… આ ઘરની વાત કરીએ તો ઘરની તસવીરો જોતાજ ખુબજ આલીશાન અને સુંદર લાગી રહતું છે તેમજ આ ઘર ખુબજ વિશાળ છે. ઘરની અંદર ઘણાં અલગ અલગ મોટા મોટા હોલ પણ છે. આ ઉપરાંત ઘર ની અંદર એક સુંદર મંદિર પણ બનાવવા મા આવ્યુ છે અને ઘરની અનેક દીવાલો પર દેવાયત ખવડ ની તસ્વીરો લાગેલી છે.
દેવાયત ભાઈ ખવડ યુવાનો ને હમેશા મોટીવેશન આપતા દેખાય છે અને સીધે રસ્તે લય જવા માટે કોશિશ કરતા હોઈ છે. આમ જોત જોતામાં તેમના ડાયરાના પોગ્રામ દેશ વિદેશ માં અને લોકો નાં ઘર ઘર સુધી પ્રખ્યાત બન્યા છે. ખાસ વાત તો એ છે કે દેવાયત ભાઈ ખવડ મૂળ દુધઈ ગામના રહેવાવાળા છે.તેમણે એક થી સાત ધોરણ સુધીનો અભ્યાસ પોતાના ગામ દૂધઈ ની અંદર રહીને જ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે, પોતાના ગામ થી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામ માં થયો હતો, ખાસ કરીને તેમને ભણવામાં ખૂબ જ ઓછો રસ હતો. તેમજ તેમણે ભણવા માં તો સાવ ઓછો રસ હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો