આ બાળકે હોમવોર્ક નોં કરવા માટે રડતા રડતા તેના મમ્મીને જે વાત કહી તે સાંભળી તમે પણ હસી પડશો… જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર અલગ અલગ વિડિઓ જોતાજ હોવ છો જેમાં ડાન્સ, કોમેડી, મનોરંજન વગેરેના વાઇરલ વિડિઓ હોઈ છે. પરંતુ હાલમાં એક રડતા બાળકનો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે રડતા બોલી જાઈ છે તે સાંભળી તમે પણ હસવા પર મજબુર થઈ જશો. આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે નાનો બાળક પોતાનું હોમવર્ક કરી રહ્યો હોય છે. એટલે કે આ નાનો બાળક પોતાના ઘરે ચોપડી અને પેન્સિલ પકડીને નિશાળ નું હોમવર્ક કરી રહ્યો હોય છે.

આમ એવામાં તેના મમ્મી તેને હોમ વર્ક કરવામાં મદદ કરતા હોય છે. પરંતુ બાળકો હોય એટલે તેને ઘરકામ કરવામાં લેસન કરવામાં ખૂબ જ કંટાળો આવતો હોય છે. આ બાળક કંઈક એવો જ છે. તેને લેસન ન કરવું હોવાને કારણે તે રડતો રડતો કહે છે કે હું આખી જિંદગી ભણી ભણીને ઘરડો થઈ જઈશ. અને રોતા રોતા તેની મમ્મીને કહે છે. તેની મમ્મી તેને કહે છે કે તું અભણ રહીને ઘરડો થા તેના કરતાં ભણી ગણીને ઘરડો થા તો વધુ સારું.

આમ નાના બાળકને લેસન ન કરવા માટે તે આવું રડતા રડતા બોલી રહ્યો છે. અને તેનો રડતા રડતા બોલવાનો જે અંદાજ છે તેના ઉપર લોકો ખૂબ જ હસી રહ્યા છે. કારણકે આ નાનો બાળક ખૂબ જ ક્યુટ રીતે રડતા રડતા આવું બોલી રહ્યો છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. આ શેર કરતા ની સાથે જ લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને નાના બાળક પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે. નાના બાળકનો આ વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડી રહ્યો છે.

આમ આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

 

View this post on Instagram

 

A post shared by Saloni agarwal (@saloni_agarwal17)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *