પ્રેમ લગ્ન બાદ યુવકે આપઘાત કરી લીધો ! છ પાના ની સ્યુસાઇડ નોટ મા લખી હચમચાવી દે તેવી વાત…

જોધપુર શહેરના એક યુવાને એક યુવતીને પ્રેમ કર્યો ,ઘરે થી ભાગીને તેણે લગ્ન પણ કાર્ય પરંતુ,આની પણ પ્રેમ ન ખીલ્યો એટલે તેણે સોમવારે મોદી રાત્રે પોતાના હાથની નસો કાપીને આત્મહત્યા કરી લીધી .મારવાથી પહેલા લક્ષ્મણ એટલે કે લક્કી એ ૫ પાનાની સુસાઇડ નોટ લખી જેમાં પોતાની પૂરી વાર્તા લખી .

તેણે અંતમાં પોતાના માતા પિતા ને લઈને પણ ચાર લીન લખી હતી જેમાં લખ્યું હતું કે “તમે મને બધું આપ્યું પરંતુ હું આપણે કઈ ના આપી સક્યો તમારો નાલાયક દીકરો .મને માફ કરી દેજો .લક્ષ્મણ ના પિતા જોધપુર પોલીસમાં જ કાર્યરત છે તેમનો રોઈ રોઈ ને હાલત ખરાબ થઇ રહી  છે .હાલમાં તો પરિવારે કોઈ રીપોર્ટ લખાવ્યો નથી.

શહેરના ભદવાસીયા  વિસ્તારમાં રહેતા લક્ષ્મણ એટલે કે લક્કી એ તેના જ વિસ્તારમાં રહેવાવાળી છોકરી કવિતા એટલે કે ટ્વિન્કલ ને પ્રેમ કર્યો .લાંબા સમયથી બંનેમાં મોત્રતા હતી .પાછલા વરસે જ બંને ઘરેથી ભાગીને ઉતરપ્રદેશ ના કાનપુર માં જઈને ૧૫ એપ્રિલ ના રોજ લગ્ન કાર્ય .પરંતુ ટ્વિન્કલ ના પરિવારે લક્ષ્મણ નો સ્વીકાર કર્યો નહિ

,તેઓ તેણે લઈને અમદાવાદ આવી ગયા ,પોતાની પત્નીને લેવા લક્ષ્મણ પણ અમદાવાદ ગયો .જ્યાં છોકરીના પરિવાર સાથે તેનો ઝગડો પણ ખુબ થયો ,નારાજ થયેલા ઘરવાળા એ પોતાની દીકરીને લક્કી સાથે ના જવા દીધીઆટલું નહિ છોકરીએ પોલીસની સામે ખોટું બયાન પણ આપ્યું .

પોતાની પત્નીને પાછા ના લાવવાના કારણે લક્ષ્મણ પરેશાન થઇ ગયો .તે પાછો જોધપુર આવી ગયો .પોતાની પત્નીની જુદી સહન ના કરી સકતા  તેણે સોમવારે આત્મહત્યા કરી હતી .તેની પહેલા તેણે એક સુસાઈડ પોસ્ટ  પણ લખી હતીં. ભાવનાત્મક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે “ હું જેના માટે જીવતો હતો તે જ હવે મારી પાસે નથી આવતી તો હું જીવી ને સુ કરીશ .,”

સુસાઇડ નોટ સિવાય બંને એ કરેલઈ વાતચીતના સ્ક્રીન શોટ પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં ટ્વિન્કલ કહી રહી છે કે,હું કેમ તારી પાસે આવી જાવ ,મારા ઘરવાળા મને રોકે છે.મારા પિતા કહે છે કે હું ફસી લગાવી ને પૃત્યું પામીશ .આ વાત પર લક્ષ્મણ કહે છે કે ,”ટુ એક વાર હિંમત કર બાકી હું બધું મેનેજ કરી લઈશ “. આવત પર ટ્વિન્કલ કહે છે કે ઘરવાળાના દબાવમાં આવી ને જ મેં પોલીસને ખોટું બયાન આપ્યું છે .

પાંચ પાનાની સુસીદ નોટ ને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે.જેમાં લક્ષ્મણે મહિલા પોલીસનો પણ ઉલ્લેખ કર્યો છે ,તે લખે છે ,તારા ઘરવાળા એ મહિલા પોલીસ ભટનાગર ને અને પોલીસ વાળાને પૈસા ખવડાવ્યા છે.MLA પણ તારા સપોટ માં છે .તુ એક વાર મારો સાથ આપતી ને બયાન નો બદલેત તો હું બધાથી લડી લેવાની હિમ્મત રાખતો હતો .લક્ષ્મણ લખે  છે કે ,તે કહ્યું હતું કે ૧ વર્ષ રાહ જોઈએ પછી મારી જઈશું પણ મારે આટલી રાહ નથી જોવી હું મારી જાવ છુ .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *