સાપ અને ખિસકોલી વચ્ચેનો આ ભયંકર લડાઈનો વિડિઓ તમે પહેલા ક્યારેય નઈ જોયો હોઈ લડાઈની અંતે જે થયું તે…જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ખિસકોલો અને સાપ વચ્ચે ખુબજ જીવલેણ લડાઈ થઈ પડે છે. આવો તમને વિગતે જણાવીએ.

વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે સાપ અને ખિસકોલી વચ્ચે લડાઇ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ખિસકોલીને હલતી જોઇને સાપ અટકી જાય છે અને પછી અચાનક તેના પર હુમલો કરે છે. સાપે ખિસકોલી પર હુમલો કરતાની સાથે જ ખિસકોલીએ પણ વળતો પ્રહાર કર્યો. સાપે ખિસકોલીની ગરદન ખૂબ જ મજબૂતીથી પકડી લીધી.

આમ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે ખિસકોલીએ પણ પીછેહઠ કરી ન હતી. અને તેણે પણ પોતાના મોં વડે સાપનું માથું પકડી લીધું. આ કારણે સાપની ઈજાને કારણે થોડીવાર પછી તેણે ખિસકોલીની ગરદન છોડી દીધી. આ પછી સાપ બીજી તરફ જવા લાગ્યો પરંતુ આ પછી પણ ખિસકોલી તેનો પીછો છોડતી નથી. વીડિયોમાં આગળ ખિસકોલી સતત સાપ પર હુમલો કરે છે. જ્યાં સુધી સાપ મરી ન જાય ત્યાં સુધી તે સાપ પર હુમલો કરતી રહે છે.

આ ઉપરાંત સાપ પણ છેલ્લી ઘડી સુધી પોતાને બચાવવા માટે લડતો રહ્યો. ખિસકોલીએ તેને કરીથી હુમલો કરવાની તક પણ ન આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જે કોઈ જોઈ રહ્યા છે તે દંગ રહી જશે. આ વીડિયો કેટલાક લોકોએ પોતાના ફોનમાં કેપ્ચર કર્યો હતો. આ વીડિયો ઘણા અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો, જે હજુ પણ વાયરલ થઇ રહ્યો છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.