પત્નીને મોત ને ઘાટ ઉતાર્યા બાધ ખુદ પત્ની એ પણ આત્મહત્યા કરી લીધી ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે
હાલ ના સમય મા જો સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે યુવાનો મા વધતી જતી આત્મ હત્યા નો દર કારણ કે રોજ કયાંયક ને કયાંયક આત્મહત્યા ના બનાવો બને છે. ત્યારે હાલ જ એક ચકચાર જગાવતો કીસ્સો સામે આવ્યો છે જેમા એક પરણીત યુવાનને પોતાની પત્ની ની હત્યા કરી ને પોતે પણ મોત ને વહાલુ કર્યુ છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર બિહાર ના એક યુવાન પોતાની પત્ની ને એટલા માટે મોત ને ઘાટ ઉતારી કારણ કે તેની પત્ની પર શક હતો કે તેના પત્ની ના અન્ય યુવક સાથે સંબંધ હતો. યુવાને ટુવાલ વડે પોતાની પત્ની ને ગળાફાંસો આપી દીધો હતો બાદ મા યુવાન ઉતર પ્રદેશ ના કૈમુર મા ભાગી ગયો હતો જયાં યુવાને ટુથપેસ્ટ ના કાગળ મા સ્યુસાઈડ નોટ લખી ટ્રેન નીચે ચકદાઈ ને મોત ને વ્હાલુ કર્યુ હતુ.
ઘટના મા જાણવા મળ્યુ હતુ કે યુવકનું નામ જયહિંદ રામ (30) છે. તે મહરથા ગામનો રહેવાસી છે. તેણે યુપીના દિલદાર નગરમાં ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવ આપ્યો હતો આજુબાજુના લોકોની જાણના આધારે પોલીસે પહોંચી લાશનો કબજો લઈ તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે લખ્યું હતું કે, ‘જે હારે છે તે પોતાની જાતથી હારે છે.’ ચિઠ્ઠીમાં ભાઈ અને સાળા નો નંબર પણ લખ્યો હતો. મપોલીસે ભાઈના નંબર પર સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. બપોરે સંબંધીઓ આવ્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સ્ટેશન ઈન્સ્પેક્ટર કમલેશ પાલે જણાવ્યું કે યુવકે રાત્રે ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. માથામાં ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ કોચાસ પોલીસને પણ કરવામાં આવી છે.
યુવકે સ્યુસાઈડ નોટ મા લખ્યુ હતુ કે ” તમે જ મારો ફોટો દુનીયા ને મોકલશો ! મર્યા બાદ સૌ પ્રથમ તમે જ મને જોશો અને તમે જ મારા ભગવાન હશો !