મુલાકાત: ભાવનગર ના યુવરાજે પાળીયાદ વિહળધામ ની મુલાકાત લઇ વીહળનાથન ના દર્શન કર્યા.

યુવરાજે વિહળધામ ખાતે અવેલા દાદા મણિન્દો તેમજ મારુતિ યજ્ઞ કરવામાં આવીયો. તેના મહંત સાથે શુભેરછા મુલાકાત કરી. ભાવનગર ના નામદાર યુવરાજ જયવીરરાજસિંહે બોટાદ જિલ્લા ના પાળીયાદ ખાતે વિહળનાથ ના દર્શન કર્યા.

યુવરાજે ત્યાંના મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા સાથે શુભેરછા મુલાકાત કરી. હનુમાન મહારાજ ના જન્મોત્સવ નિમિતે પાળીયાદ વિહળધામ ખાતે વિહળ પરિવાર ના સેવક સમુદાય દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દાદા મણિન્દો કરવામાં આવીયો હતો. સાથે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

હનુમાનજી ના જન્મોત્સવ ના પાવન અવસરે ભાવનગર ના રાજવી જયવીરરાજસિંહ અને યોગીરાજસિંહ ચુડાસમા જસકા દ્વારા શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ત્યાંના મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશિષ તેમજ ભયલુ બાપુ ની સાથે શુભેરછા મુલાકાત કરી હતી. ત્યાં આવેલી બણકલ ગૌશાળા, અશ્વશાળા, વિહળ વાટિકા અને કૈલાશ બંગલો ની મુલાકાત લીધી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *