ટોલ ટેક્સ આપવાની જજ સાહેબે ના પાડી પછી ટોલ મેનેજરે એવુ કર્યુ કે…. જુવો વિડીઓ

આપણો ભારત દેશ લોકશાહીનું સૌથી મોટું લોકતંત્ર છે તેમજ આપણી કાનૂની વ્યવસ્થા એટલી જ સારી છે. આજે આપણે જાણીશું એક એવી ઘટના વિશે જે દેશના દરેક નાગરિકો માટે ઉત્તમ સંદેશ છે કે, આપના દેશમાં સૌ માટે કાનુની નીતિ નિયમો એક જ છે.હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જજ સાહેબ ટોલ ટેક્સ ભરવાની ના પાડી રહ્યા છે, ત્યારે ટોલ ટેક્સના મેનેજર જે કરે છે, તે જોવા જેવું છે અને આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

નીતિ નિયમો અને કાનૂની વ્યવસ્થા સૌ વ્યક્તિ ઓ માટે સમાન હોય છે. જેમાં સામાન્ય વ્યક્તિ થી લઈને ઉચ્ચ વ્યક્તિ માટે આ નિતી નિયમ લાગુ પડે છે. આપણે જાણીએ છે કે, જાહેર માર્ગ વ્યવસ્થનાં મુજબ જે લોકો ટોલ નાકા પર થી ગુજરે છે તેમને ટોલ ટેક્સ ભરવો પડે છે. વાહન મુજબ ટોલ ટેક્સ વસુલ કરવામાં આવે છે,પરતું ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઉંચા પદનો ઇસ્તમાલ બીજા ગેરકાયદેસર રીતે કરે છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની જેમાં એક જજ સાહેબ ટોલ ટેક્સ ભરવાની નાં પાડી.

જિલ્લા કોર્ટના ન્યાયાધીશ હોવા છતાં પણ જજ સાહેબ નીતિ નિયમોને નેવે મૂકીને ટોલ ટેક્સ ભરવા તૈયાર ન હતા તેમને પોતાના પદનું અભિમાન હતું કે કોઈ તેમની પાસે થી ટોલ વસુલ ન કરી શકે. કહેવાય છે ને કે કોઈક વ્યક્તિ પોતાની ઈજ્જત અને અભિમાન ક્યારેય ન છોડી શકે. આ જજ સાહેબ માત્ર 80 રૂ.દેવા તૈયાર ન હતા અને આટલી કિંમત ભરવા ને બદલે ઝઘડો કરવા લાગ્યા હતા.ત્યારે મેનેજર સાહેબ આ જજ સાહેબ નાં પડને ધ્યાનમાં રાખીને નહીં પણ એક સામાન્ય નાગીરક ની નજરે રાખીને તેમની પાસેથી ટોલ ટેક્સ વસૂલવા.

જજ સાહેબને નીતિ નિયમોના પાઠ શીખવ્યા અને કહ્યું કે, આટલી ઉંચે પદે હોવા છતાં અને એમાં પણ જિલ્લા કોર્ટના જજ હોવા છતાંય જજ સાહેબ માત્ર 80 રૂ.દેવા તૈયાર ન હતા અને આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં 40 લાખ લોકો જોઈ લીધો અને આ ઘટના 2020ની છે. સૌ કોઈ લોકો મેનેજર ની તારીફ કરી રહ્યા છે કારણ કે આખરે તેમને જજ સાહેબ પાસેથી 80 રૂ.વસુલ કરી ને જ લીધા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *