દરિયા કિનારે જોવા મળ્યો વિચિત્ર જીવ ! વિડીઓ જોઈ માથું ચકરાઈ જશે અને અવાજ તો એવો કરે છે જાણે માણસ…જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે આ વિડીઓમાં દરિયા કિનારે જોવા મળ્યો વિચિત્ર જીવ. આ વાયરલ વિડીઓ જોઈ માથું ચકરાઈ જશે અને અવાજ તો એવો કરે છે જાણે માણસજ. હાલ આ વિડિઓ સોશિયલ મીડીયા પર ખુબજ ફેલાઈ રહ્યો છે લોકો આ વીડીઓ જોઈ ખુબજ ચોકી ગયા છે. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

મિત્રો તમને વિડિઓમાં જોઈ શકો છો કે દરિયાકિનારે લોકો એક અનોખા જીવ નોં વિડિઓ ઉતારી રહયા છે જે જીવ દરિયાના કિનારે આવીને બેઠો હોઈ છે. આ જીવ દેખાવમાં ખુબજ મોટો અને ફૂટબોલના દડા જેવો લાગી રહ્યો છે આ જીવ ને પણ માછલી જેવુંજ મોઢું દેખાય આવે છે. જોકે લોકો આ જીવને જોઈ વિડિઓ બનાવે છે અને તેને અડવાનો પણ પ્રયત્ન કરતાં હોઈ છે

આમ જયારે એક યુવક આ અનોખા અને વિચિત્ર જીવને હાથ લગાવે છે ત્યારે તે જીવ તેના મોઢા માંથી પાણી બહાર કાઢે છે જે જોવામાં ખુબજ રમુજી લાગે છે. જોકે ત્યાં રહેલ લોકોને કઈંક અલગજ લાગે છે અને બીજી વખત તો સીધા તે જીવને પકડીને ઉપર ઉઠાવી લે છે. તો તમને જણાવીએ કે ઘણી વખત આવા અનોખા જીવ આપણા માટે ખતરો પણ સાબિત થતાં હોઈ છે જેની આપણે કાળજી પણ રાખવી જોઈએ અને તેનાથી દૂર રહેવું જોઈએ. જોકે કાદચ આ લોકોને આ જીવ વિશે પુરી માહિતી હશે એટલેજ તેને અડવાનું જોખમ ઉઠાવ્યું.

મિત્રો તમને જણાવીએ તો આ દુનિયામાં ઘણા એવા જીવો છે જેના વિશે આપણે હજી ઘણું બધું જાણવાનું બાકી છે. અને ઘણા એવો પણ જીવો દરિયાની અંદર રહેલા છે જેના વિશે આપણે પણ નથી જણાતા હોતા. દિવસેને દિવસે આપણા વૈજ્ઞાનિકો આવા જીવોને શોધવા અને તેના પર રિસર્ચ કરવા માટે ખુબજ મહેનત કરતાં હોઈ છે જેથી તે જીવની બધીજ માહિતી અને તેનાથી ખતરો છે કે નહિ તેની પણ જાણ થતી હોઈ છે. હાલ આ વડીઓ ને લોકો ખુબજ પસંદ પણ કરી રહ્યા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *