અરે રે આ નબીરા એ નશા માં ધુત થઈ સુવર ની કરી સવારી , વિડીયો જોઈ ને તમે પણ લોથપોથ હસી પડશો , જુઓ આ વિડીયો….

ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર વિડીયો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ જાનવર પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ જાનવરો તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે. આ વચ્ચે જ ફરી એકવાર એક એવો જાનવર અને શરાબી વ્યક્તિ નો વીડિયો સામે આવી રહ્યો છે

કે જે જોઈને દરેક લોકો પોતાની હસીને કંટ્રોલ માં કરી શક્યા નથી, આમ તો દરેક લોકો જાણે જ છે કે જ્યારે વ્યક્તિ નશા ની હાલતમાં હીય ત્યારે તેને કોઈ સુજબૂજ હોતી નથી અને આવી હાલતમાં તે વ્યક્તિ કઈ પણ હરકત કરવા લાગી જાય છે. ઘણીવાર ચાલતા રસ્તા પર ગાંડા કાઢતો જોવા મળી જાય છે તો ઘણીવાર રસ્તાની વચ્ચે જ ડાન્સ કરતાં નશાખોરો જોવા મલી જતાં હોય છે ઘણા શરાબી વ્યક્તિઓ એવા પણ જોવા મલી જાય છે કે જે રસ્તા પર ચાલતા જાનવરો ને હેરાન કરવાની કોઈ કસર મુક્તા નથી જે હરકતો જોઈને લોકોની હસી છૂટી જતી હોય છે.

ત્યારે એક આવો જ રમૂજી વિડીયો સોશિયલ મીડિયા ના ટ્વિટર પરથી સામે આવી રહ્યો છે કે જ્યાં એક શરાબી વ્યક્તિ ભૂંડરા સાથે એવી હરકત કરત નજર આવે છે કે જે જોઈને દરેક લોકો હસવા માટે મજબૂર થઈ રહ્યા છે. જિ હા વાસ્તવમાં વિડિયોમાં તમે જોઈ શકો છો કે નશામાં ધૂત વ્યક્તિ સામેની બાજુથી આવે છે અને એકબાજુ ભૂંડરનું એક ટોળું નજર આવી રહય્યુ છે જે કઈક ખાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે આ ભૂંડરા ના ટોળામાં એક ભૂંડરું મોટું છે અને બાકીના નાના નાના દેખાઈ રહ્યા છે.

જ્યારે શરાબી વ્યક્તિ આ ભૂંદરા જોવે છે તે તરત જ આ મોટા ભૂંડરા ની પાસે જાય છે અને જોતજોતામાં જ તેના પર સવાર થઈ જાય છે અને જાણે કોઈ નવાબ હોય એમ ભૂંદરા ની સવારી કરવા લાગી જાય છે. પહેલા તો ભૂંડરૂ આ વ્યક્તિ ના પોતાની પીઠ પર બેસતા જ ગોળગોળ 2 આટા લાગવતું નજર આવી રહ્યું છે અને આમ છતાં જ્યારે વ્યક્તિ નીચે ઊતરતો નથી તો ભૂંડરું તે શરાબી વ્યક્તિ ને લઈને જંગલ ની બાજુ ફૂલ રફતાર ની સાથે ભાગતું નજર આવી રહ્યું. અને આ દર્શયો જોઈને દરેક લોકો ખડખડાટ હસી રહ્યા છે. હાલમાં તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *