રામાયણમા રાવણનું યાદગાર પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી હતા રામ ભક્ત ! જુવો ગુજરાતના આ ગામમા આજે પણ આવેલું તેમનું ઘર અને તેનુ જીવન…

હાલ જ્યાર થી જ બોલીવૂડ ફિલ્મ આદીપુરશ નુ ટ્રેલર રિલીઝ કરવામા આવ્યુ છે ત્યાર થી જ અનેક સવાલો ઉભા થયા છે અને ખાસ કરી ને રાવણ ના લુક ને લઈને મોટો વિવાદ શુરુ થયો છે જેમા રાવણ ના લુક પર સવાલો ઉઠ્યા છે. ત્યારે રામાયણ સિરીયલ મા રાવણ નુ કીરદાર નિભાવનાર અરવિંદ ત્રિવેદી ને યાદ કરવા જરુરી બને છે. હાલ અરવિંદ ત્રિવેદી ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમણે નીભાવેલા પાત્ર ને લિધે તેવો સદાઈ આપણા દિલ મા રહેશે.

images.jpeg 716

આપને જણાવી દઈએ એ ગયા વર્ષે અરવિંદ ત્રિવેદી આ દુનિયા છોડી ચાલ્યા ગયા. તેવો ભલે સિરિયલ મા રાવણ બન્યા હોય પરંતુ ખરેખર તેઓ રામ ભક્ત હતા અને પોતાના જીવન કાળ સુધી તેમને રામ ભગવાનની ઉપાસના કરી છે. આજે અમે આપને તેના ઘર વિશે જણાવીશું કે તેમનું ઘર કેટલું મનમોહક છે.

images.jpeg 717

અરવિંદ જી નો ઇડર ખાતે તેમનો બંગલો આવેલો છે. જ્યારે તેમનું જૂનું મકાન ઇડરના કુકડિયા ગામ ખાતે આવેલું છે. ઇડર ખાનાને બંગલો ખાતે તેમણે નામ પ્લેટમાં ‘લંકેશ’ લખાવ્યું છે. જ્યારે ઘરમાં પ્રવેશદ્વારા પર ‘રામ’ લખેલું છે. રામાયણમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી હકીકતમાં રામ ભક્ત હતા. તેમણે પોતાના ઘરમાં ભગવાન રામ તેમજ ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરાવી હતી.

07 16 32 Arvind Trivedi Upendra Trivedi 5 1024x683 1

એ વાત જાણીને નવાઈ લાગશે કે તેઓ જન્મ જાત ગુજરાતી નાં હતા પરતું તેમનો જન્મમ મધ્ય પ્રદેશમાં થયો હતો. જે બાદમાં તેઓ કુકડિયા ગામ ખાતે આવ્યા હતા. બાદમાં ઇડર રહેવા લાગ્યા હતા.નિધન થતા જ અનેક લોકોએ ઘર અન્નપૂર્ણા ખાતે આવીને દર્શન કર્યા હતા . જીવનમાં તેમને રાવણ ની ભૂમિકા ભજવી પણ ખરેખર તેમના જીવનમાં સકારાત્મક ઘણી હતી. ટીવી જગતમાં ‘રામાયણ’ સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.

07 16 57 Arvind Trivedi Upendra Trivedi 8 1024x683 1

જે બાદથી જ તેઓ ભગવાન રામની પૂજા કરવા લાગ્યા હતા. દર રામનવમીએ તેઓ અહીં જ ભગવાન રામની પૂજા કરતા હતા. રાત્રિ દરમિયાન સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા જયારે કહેવાય છે ને એક વ્યક્તિ ગમે એટલો મોટો માણસ કેમ ભલે ને બની જાય પરતું પોતાની જન્મ ભુમી અને કર્મ ભુમી ને નથી ભૂલતો. અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જૂનું મકાન હાલ પણ હયાત છે. તેમનો એક બંગલો ઈડર રોડ પર પણ છે. વર્ષમાં સાતથી આઠ વખત તેઓ અન્નપૂર્ણા નામના બંગલા ખાતે આવતા હતા.

07 16 53 Arvind Trivedi Upendra Trivedi 7 1024x683 1

તેઓ અહીં 5-10 દિવસનું રોકાણ કરતા તેમણે બંગલાની દીવાલ પર શિવ તાંડવ સ્ત્રોત લખાવ્યો છે. ઘરમાં અનેક જગ્યાએ રામ લખેલું છે. આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે.ભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા. આજે તેઓએ પણ દુનિયાને અલવિદા કરી દીધી છે. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબ જ કહેતા હતા.

07 16 42 Arvind Trivedi Upendra Trivedi 10 1024x683 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *