નાની ઉમરે બનાસકાંઠા ના ગામડા ની દિકરી “Dysp” બની ને માતા પિતા નુ સપનું પુરુ કર્યુ ! પિતા પહેલા થી…

આજના સમયમાં દીરકરાઓ કરતા દીકરી વધુ આગળ આવી રહી છે, ત્યારે આજે આપણે એક એવી દીકરી ની વાત કરવાની છે જેના વિશે તમે જાણીને ચોંકી જશો. હાલમાં જ તેને એવી સિદ્ધજી પ્રાપ્ત કરી છે કે, તમને પણ જાણીને આશ્ચર્ય થશે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, નીષાબેન નામની યુવતીએ અથાગ મહેનતના પરિણામે ત્રીજીવાર આપેલી જીપીએસસીની પરીક્ષા પણ તેમને પાસ કરી અને 25 વર્ષની ઉંમર પહેલા જ તે DYSP બની ગયા, અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમનાં પિતા પણ જે ક્ષેત્રમાં છે એ ખૂબ જ મહત્વનું છે.આ યુવતીના સંઘર્ષ વિશે જાણતાં પહેલા તેમના વિશે વધુ માહિતગાર થઈએ.સાબરકાંઠા જિલ્લાના એક ગામડામાં રહેતી એક યુવતી જેને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેતન કરી,મનીષાબેન દેસાઈ હાલ 25 વર્ષની ઉંમર પહેલા જ DYSP બની ગઈ અને તેમના પિતાને સૌથી વધારે ગર્વ છે અને તેનું ખાસ કારણ પણ છે, જે અમે આપને જણાવશું.

મનીષાબેનએતેમને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેને સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરીને જીપીએસસીની તૈયારી કરવાની શરૂઆત કરી હતી.23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-19માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં કરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.

23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-2019માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં કરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.. પરંતુ હજુ તે પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે તેમને તૈયારીઓ ચાલુ જ રાખી.

પોલીસમાં આવવાનું સપનું મનીષાબેને નાનપણથી જ જોયું હતું. તેમને ગવર્મેન્ટ ફિલ્ડ પણ એટલે જ પસંદ કરી કે તે પોલીસમાં જોડાઈ શકે. મનીષાબેને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ પોતાની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી છે.મનીષાબેનના પીતાં બળદેવભાઈ દેસાઈ પણ પોલીસમાં છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવી અને પોલીસ ઇન્સ્પેકટરની કક્ષા સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે તેમની દીકરી જયારે DYSP બની ગયા છે ત્યારે એક પિતાને પણ દીકરી ઉપર ગર્વ થઇ રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *