વર્ષ 2024ને લઈને બાબા વેગાએ કરી આ પાંચ તડકતી ભડકતી ભવિષ્યવાણી ! 2024 માં આવશે આ મોટું સંકટ..જાણો પુરી ભવિષ્યવાણી

બાબા વેગા એક ભૂતપૂર્વ બુલગેરિયન ભવિષ્યવાણી કરનાર અને વિચારક હતા. તેમને તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતી હતી, જેમાંથી ઘણી ચોક્કસ રીતે ચુકવણી કરવામાં આવી હતી. તેમણે વર્ષ 2024 માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જે ખૂબ જ ચિંતાજનક છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ બાબા વેગા કોણ છે અને આખરે તેમને શું ભવિષ્યવાણી કરી છે.

બાબા વેંગાનો જન્મ 3 ઓક્ટોબર, 1911ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. બાબા વેંગાને બાળપણથી જ દ્રષ્ટિની સમસ્યા હતી. તેમને ઘણી ભયાનક ભવિષ્યવાણીઓ કરી છે, જે એક પછી એક સાચી સાબિત થઈ રહી છે. એક નિષ્ણાતના મતે બાબા વેંગાની આગાહીઓ અત્યાર સુધી લગભગ 90 ટકા સાચી પડી છે. તેથી, 2024ની 5 આગાહીઓ લોકોને ડરાવી રહી છે.

તેમની ભવિષ્યવાણી મુજબ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મૃત્યુ પણ સામેલ છે. આગાહી અનુસાર, વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થઈ શકે છે. તેમના દેશના લોકો આ ષડયંત્રમાં સામેલ હોઈ શકે છે.

બાબા વેંગાની બીજી આગાહી કેન્સર અને અલ્ઝાઈમર જેવી ખતરનાક બીમારીઓ માટે છે. આ આગાહી મુજબ વર્ષ 2024માં કેન્સર જેવી ખતરનાક અને અસાધ્ય બીમારીની સારવાર મળી શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો આ બીમારીઓ વર્ષ 2024થી ઠીક થઈ શકે છે.

બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે સંબંધિત છે. આ આગાહી અનુસાર, વર્ષ 2024માં વિશ્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ શકે છે. તેનાથી વિશ્વ અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે.

બાબા વેંગાની ચોથી ભવિષ્યવાણી સૌથી ખતરનાક છે. આ આગાહી મુજબ દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે. તેનું પરીક્ષણ ક્યાં થશે? આ બાબત વિચારવા જેવી છે.બાબા વેંગાની પાંચમી ભવિષ્યવાણી ગ્લોબલ વોર્મિંગ અંગે છે. એવી આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2024માં વિશ્વને આબોહવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *