સોશિયલ મિડીઆ પર આ ગુજ્જુ દાદીમા એ ધમાલ મચાવી દિધી ! વિડીઓ જોઈ ફેન થઇ જશો…જુઓ વિડીઓ

હાલના સમયમાં સોશિયલ મીડિયા નો જમાનો છે ત્યારે યુ ટ્યુબ અને instagram જેવી એપ ના લીધે લોકોમાં વીડિયો જોવાની અને વિડીયો બનાવવાની ચાહના ખૂબ જ વધી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં આવે બાળકોથી માંડી વડીલો પણ વિડીયો બનાવવામાં અને જોવામાં પાછા રહ્યા નથી જ્યારે હાલત સોશિયલ મીડિયામાં દાદીમાનો વિડીયો ખુજ જ વાયરલ થઈ રહ્યા છે.

આ વિડીયો આલ instagram એકાઉન્ટ જસી ગઢવીના એકાઉન્ટમાં ખૂબ જ મજેદાર વિડિયો જોવા મળી રહ્યા છે અલગ અલગ પ્રકારના ડાયલોગ અને કોમેડી વિડિયો આ મોટી ઉંમરના દાદીમા બનાવી રહ્યા છે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે તેમના instagram એકાઉન્ટ પરથી લાગી રહ્યું છે કે આ દાદીમાં ગુજરાતના જ હોય ત્યારે હકીકત સામે આવી નથી કે ખરેખર આ દાદીમા ક્યાં સિટીમાંથી છે પરંતુ આટલી ઉંમરે તેઓ જે મજેદાર વિડીયો બનાવે છે તે જોઈ ચોક્કસ કહી શકાય કે તેઓનો અંદરનો જે બાળક જીવતું છે અને મજા કરે છે અને બીજાને પણ મજા કરાવે છે તો જુઓ આ વીડિયો.

આ દાદીમા આટલી ઉમરે પણ પુરા જોશ થી વિડીઓ બનાવી રહ્યા છે જેમા ખાસ કરીને કોમેડી વિડીઓ ખુજ સારા હોય છે જોઈ તમે લોટપોટ થઈ જશો. આ ઉપરાંત ફીલ્મી ડાયલોગ પણ ખુબ સારી રીતે બોલી ને વિડીઓ બનાવે છે. જ્યારે દાદીમા ના વિડીઓ જોઈ લોકો ને પણ મજા પડી રહી છે અને દાદીમા નો ઉત્સાહ વધારી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jassidadi Official (@jassigadhavi)

ત્યારે આ અંગે આ દાદીમા એ એક મિડીઆ ચેનલ ધ્વારા જણાવ્યુ હતુ કે “મારી સકારાત્મકતાનું કોઈ રહસ્ય નથી. તે માત્ર મારી ઉંમર અને મારી પોતાની શરતો પર અને સંપૂર્ણ રીતે જીવન જીવવાની મારી ઇચ્છાનો સંપૂર્ણ સ્વીકાર છે. જેમ વ્યક્તિએ ફોન અને એપ્સને નિયમિતપણે અપડેટ કરવાની જરૂર હોય છે જેથી તે સારી રીતે કામ કરે, તે જ રીતે મનુષ્ય માટે પણ છે. આપણે સમય સમય પર આપણી જાતને અપડેટ કરવાની અને નવીનતમ પેઢીના વિચારો અને વિચારો સાથે તાલમેલ રાખવાની જરૂર છે. ફોનના જૂના વર્ઝન અને માણસો ઝડપથી અટકી જાય છે. આપણે બધાએ સાંસ્કૃતિક મૂળ અને આધુનિક ઉન્નતિ વચ્ચે સેતુ બનવા માટે અમારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Jassidadi Official (@jassigadhavi)

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *