ભાગ્યે જ જોયા હશે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ફોટોઝ ! બે ત્રણ ફોટા એવા કે,જુઓ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામની જૂની તસવીરો વાયરલ થઈ રહી છે. ખરેખર આ તસવીરો જોઈને તમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ઓળખી પણ નહીં શકો.

22 04 41 1566503 bgsd14

આ તસવીરો જોઈને તમે ખ્યાલ આવી જશે કે, બાગેશ્વર સરકારનું બાળપણ કેવી રીતે વીત્યું અને તેઓ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર કેવી રીતે બન્યા.

22 04 47 1566505 bgsd16

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે બાગેશ્વર ધામ સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યાં છે.

22 04 55 1566508 bgsd18

ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશે જાણીએ તો તેમનો જન્મ 1996માં થયો હતો. કહેવાય છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેનો આખો પરિવાર માટીના મકાનમાં રહેતો હતો.

22 04 50 1566506 bgsd17

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું. તેમના પિતાએ પૂજારી તરીકેની તેમની કમાણીથી પરિવારને ટેકો આપ્યો. ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જીવનમાં સમય આવતા અનેક બદલાવો થયા અને આખરે આજે તેઓ બાગેશ્વર ધામના મહંત છે. તેઓ દર મંગળવાર અને શનિવારે આ ધામમાં દિવ્ય દરબારનું આયોજન કરે છે.

22 04 58 1566509 bgsd19

ધીરેન્દ્ર શાસ્ત્રીજી અનેક લોકોની તમામ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વેદનાઓને મટાડે છે. તેઓ દરેક કાર્ય બાલાજીની આજ્ઞા પ્રમાણે જ કરે છે અને આ આ કારણે તેમના અનેક ભાવિ ભકતોના દુઃખો પણ દૂર થયા છે.

22 04 35 1566499 bgsd12

ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ભારતના અનેક રાજ્યોમાં ભ્રમણ કરીને સનાતન ધર્મ સાથે લોકોને જોડી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં બાબાનો દિવ્ય દરબાર યોજાયેલ છે.

22 04 44 1566504 bgsd15

આ બ્લૉગ સાથેની બાબાની જૂની તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશે કે આ દુનિયામાં સમય વ્યક્તિને બદલી નાંખે છે. જીવમમાં એકવાત અવશ્યપણે યાદ રાખવી જોઈએ કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ બદલાઈ જાય છે.

22 03 59 1566492 bgsd5

ધીરેન્દ્ર શાસ્ત્રીજીની અતૂટ ભક્તિ ના પરિણામે તેઓ આજે આ સ્થાન પર પહોંચ્યા છે અને લાખો લોકોને કષ્ટોને દૂર કરે છે. બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીના દાદાની સમાધિ આવેલ છે તેમજ ધામમાં જ બાલાજીનું દિવ્ય મંદિર પણ આવેલ છે. આ બાળજીની કૃપા દ્રષ્ટિથી જ સૌ ભકતોના દુઃખ દૂર થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *