મહીલા સરપંચ રણજીતાબેન પટેલ એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવા નું કારણ….

આત્માહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના સામે આવી છે. એક તરફ હવે દરેક ક્ષેત્રોમાં મહિલાઓ કાર્યરત થઈ રહી છે અને પુરુષો સાથે સમાન ચાલીને અનેક વિકાસકાર્યમાં સહભાગી થઈ રહી છે, પરંતુ કહેવાય છે ને દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે વ્યક્તિ ક્યારેક ન કરવાનું બેસી જાય છે.

હાલમાં જ ચિખીલી તાલુકાના મહીલા સરપંચ રણજીતાબેન પટેલ એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવા નું કારણ આ જાણીને તમે પણ ચોંકી જશો.દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ચીખલી તાલુકાના ઘેકટી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ રણજીતાબેન પટેલે શુક્રવારે સાંજના સમયે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેક પરંતુ ડોકટરે તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં અને ગામજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, સરપંચ રણજીતાબેન એ અગમ્ય કારણસર પોતાનું જીવન ટૂંકાવી લીધું.

આ ઘટના દરમીયાન મૃતકના પતિ સાસરીમાં તેમના સાસુની તબિયત સારી નહીં હોય સાસુને મળવા ગયા હતા અને ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે મૃતકના પતિ વીજ કંપનીમાં ફરજ બજાવે છે અને તેમને પરિવારમાં બે બાળકો છે. ગામના વિકાસ અને લોકોના કામ માટે રણજીતાબેને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલ. હાલમાં આ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *