ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બોલિવુડ સુપરસ્ટારોનો જમાવડો ! આલિયા, કરીના, રનબીરા સહિતના આ ફિલ્મી સિતારો મળ્યા જોવા..જુઓ તસ્વીર

મિત્રો તમને ખબર જ હશે કે થોડાક દિવસો પેહલા જ ગુજરાતના ગાંધીનગરનું ગિફ્ટ સીટી ઘણું ચર્ચીત થયું હતું. ચર્ચિત એટલા માટે થયું હતું કારણ કે અહીં દારૂબંધી પર નિયમો હળવા કરવામાં આવ્યા હતા એવામાં ફરી એક વખત આ ગિફ્ટ સીટી ચર્ચામાં રહ્યું હતું કારણ કે અહીં વર્ષ 2024 નો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો જેમાં બોલીવુડના ઘણા બધા ફિલ્મી સિતારાઓએ ભાગ લીધો હતો.

IMG 20240129 115248

રનબીર કપૂર,આલિયા ભટ્ટ જેવા અનેક મોટા મોટા કલાકારોએ આ એવોર્ડ શોની અંદર પોતાની હાજરી આપી હતી, આ એવોર્ડ શોમાં અનેક બેસ્ટ એક્ટિંગ રોલ તથા બેસ્ટ ફિલ્મને એવોર્ડ સાથે નવાજવામાં આવ્યા હતા.શનિવાર એટલે કે 27 તારીખના રોજ ફિલ્મફેર એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

IMG 20240129 115316

બેસ્ટ સ્ટોરીની શ્રેણીની ફિલ્મમાં મનોજ બાજપેયીની “જોરમ” અક્ષય કુમારની ફિલ્મ “OMG 2” એ વધારે બાઝી મારી હતી આની સિવાય 12TH ફેલ ફિલ્મે પણ આ એવોર્ડ શોની અંદર પોતાનું નામ જમાવ્યું હતું, પરંતુ ખાસ કરીને સંદીપ રેડ્ડી વંગાએ બનાવેલ ફિલ્મ “એનિમલ” સામે બૉલીવુડની દરેક ફિલ્મો ફીકી પડી.

IMG 20240129 115342

એનિમલ ફિલ્મના કલાકારો ડાયરેક્ટર તથા સંગીત આલ્બમ કલાકારોને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ શોની અંદર રનબીર કપૂર પણ આલિયા ભટ્ટ સાથે પોહચ્યાં હતા જ્યા તેઓએ ડાંસ પણ કર્યો હતો અને ખુબ સારા એવા પેહરવેશમાં પણ તેઓ જોવા મલ્યા હતા.ફિલ્મનું ફેમસ સોન્ગ “અરજણ વેલ્લી”ના ગાયક બબ્બલને પણ બેસ્ટ પ્લેબેક સિંગરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા..

IMG 20240129 115302

પઠાણનું ફેમસ ગીત બેશરમ રાંગને બેસ્ટ મહિલા પ્લેબેક સિંગરના એવોર્ડથી શિલ્પાએ રાઓને નવાજવામાં આવી હતી, જયારે બેસ્ટ ડેબ્યુ એવોર્ડ સલમાન ખાનની ભાણકી એલિજેગ અગ્નિહોત્રીને મળ્યો હતો જેણે ફિલ્મ “ફરે” માં સારું એવું પાત્ર ભજવ્યું હતું.

IMG 20240129 115231

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *