400 કરોડનુ ઘર , પ્રાઈવેટ જેટ આટલી મોંઘી વસ્તુઓ ના માલીક છે દુનીયાના સૌથી બીજા અમીર વ્યક્તિ ગૌતમ અદાણી ! જીવે છે એવું જીવન કે..

દુનિયાના ટોપ-10ની અબજપતિઓની યાદીમાં એલન મસ્ક પછી ગૌતમ અદાણી આવે છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ આ સ્થાન બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ પાડીને મેળવ્યું છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.

Screenshot 2022 09 17 07 51 48 206 com.google.android.googlequicksearchbox 298x300 1

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આજે બપોર સુધીમાં અદાણીની સંપત્તિમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો છે. હવે તેઓ 155.7 અબજ ડોલર એટલે કે રૂ. 12.34 લાખ કરોડ છે. જે વ્યક્તિ પાસે આટલા કરોડની સંપત્તિ હોય એમનું જીવન કેટલું વૈભવશાળી હશે? આપણે કલ્પના પણ ન કરી શકીએ. ચાલો અમે આપને જણાવીએ કે, ગૌતમ અદાણી કેવું જીવન જીવે છે.

Screenshot 2022 09 17 07 49 00 336 com.google.android.googlequicksearchbox 256x300 1

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનાં ભાગ્યના દરવાજા ખુલી ગયા છે. ગૌતમ અદાણીનો જન્મ શ્રીમંત પરિવારમાં થયો ન હતો અને તેણે નાની ઉંમરે જ શાળા છોડી દીધી હતી. નસીબ અજમાવવા અમદાવાદથી મુંબઈ આવ્યો હતો. તેણે સૌથી પહેલા હીરાની દલાલીથી શરૂઆત કરી હતી. જ્યાં તેને ટૂંક સમયમાં જ મોટી સફળતા મળી અને તે કરોડપતિ બની ગયા.

Screenshot 2022 09 17 07 50 44 221 com.google.android.googlequicksearchbox 300x165 1

મીડિયા રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીના ઘરની વાત કરીએ તો તેમનું ઘર લગભગ 3.4 એકરમાં બનેલું છે. જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણીએ આ સ્ટેટસ સિમ્બોલનું ખૂબ ધ્યાન રાખ્યું છે કારણ કે તેમની પાસે કુલ 3 ખાનગી જેટ છે. અદાણીના જેટ કલેક્શનમાં બીકક્રાફ્ટ, હોકર અને બોમ્બાર્ડિયરનો સમાવેશ થાય છે.

Screenshot 2022 09 17 07 50 05 955 com.google.android.googlequicksearchbox 390x205 1

1977માં, ગૌતમ અદાણીએ તેમનું પહેલું સ્કૂટર ખરીદ્યું, જેનો હેતુ કોટવાળા શહેરની સાંકડી શેરીઓમાંથી પસાર થવાનો હતો. જ્યાં તેનો જન્મ થયો હતો. પરંતુ હવે તેની પાસે 3-5 કરોડની ફેરારી છે. ગૌતમ અદાણી પાસે તેમના ગેરેજમાં BMW 7 સિરીઝ છે, જે તેમની સૌથી વધુ વપરાયેલી કારોમાંની એક છે. અદાણી ઘણીવાર આ કારમાં જોવા મળે છે.

Screenshot 2022 09 17 07 51 27 483 com.google.android.googlequicksearchbox 300x172 1

જો આ કારની કિંમતની વાત કરીએ તો આ લક્ઝરી કારની કિંમત લગભગ એક થી ત્રણ કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણી ભારતમાં કુલ સાત એરપોર્ટસના માલિક છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ પાસે ગુવાહાટી, જયપુર, મંગલુરુ, મુંબઈ, અમદાવાદ, લખનૌ, તિરુવનંતપુરમ વગેરે એરપોર્ટ છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *