ગીતાબેન રબારીના હાથમા દેખાતું આ પર્સ સામાન્ય નથી આ પર્સની કિંમત અંદાજિત 5000$(5 લાખ રૂપિયા )આંકવામાં આવી રહી છે

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી યુગાન્ડા અને કતારમાં પ્રવાસ પર છે. ગીતાબેન રબારી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ તસવીરો પરથી ખાસ તસવીરો શેર કરતી હતી. હાલમાં જ સોશીયલ મીડિયામાં ગીતાબેન રબારીની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ગીતાબેન રબારીએ વિદેશ પ્રવાસ દરમિયાન ખૂબ જ કિંમતી હેન્ડ પર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Screenshot 2024 05 07 20 12 00 15 1c337646f29875672b5a61192b9010f9 300x296 1

આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહેવાય છે કે, આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યાં આપણું ગુજરાત ધબકી રહ્યું છે. ગુજરાતીઓ વિદેશમાં ભલે વસી રહ્યા છે પરંતુ આપણી ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ, રીતિ રીવાજો અને ભાષાનું મહત્વ જાળવી રાખ્યું છે અને આ જ કારણે આપણું ગુજરાત વિશ્વ ફલક પર લોકપ્રિય છે. આજે ગુજરાતીઓની બોલબાલા દેશના ખૂણે ખૂણે છે.

Screenshot 2024 05 07 20 11 49 80 1c337646f29875672b5a61192b9010f9 197x300 1

ગોલ્ડ હેન્ડબેગ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગોલ્ડ હેન્ડ બેગની કિંમત કેટલી છે, તે અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. આ હેન્ડ બેગની કિંમત અંદાજિત ૬૦૦૦ ડોલર એટલે કે, ૫ લાખ રૂપિયા છે. ખરેખર ગીતાબેન રબારી ખૂબ જ કિંમતી જ્વેલરી અને બ્રાન્ડેડ કપડાઓ પહેરવાનું પસંદ કરે છે. ખરેખર ગીતાબેન રબારી પોતાના જીવનના શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે તેઓ વૈભવશાળી જીવન જીવે છે.

1 4 7

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *