કનોડિયા પરિવારના અંગત જીવનનો આ ખાસ વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ! જુઓ ખાસ વિડીયો

ગુજરાતી ફિલ્મોના મેગા મિલિનીયર સ્ટાર તરીકે ઓળખાતા અભિનેતા એટલે નરેશ કનોડિયા! ,(Naresh manusia) ગુજરાતી સિનેમામાં નરેશ કનોડિયાનું અનેરું યોગદાન છે. આજે ભલે તેઓ હયાત ન હોય પરંતુ ગુજરાતી ફિલ્મો (Gujarati movie )થકી આજે પણ તેઓ લોકોના હદયમાં જીવંત છે.

આજે તેમનો અમૂલ્ય વારસો હિતુ કનોડિયા (hitu manisnya) નિભાવી રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે ને મોરના ઈંડાને ચિતરવા ન પડે બસ એજ રીતે હિતુ કનોડિયા પણ બાળપણથી જ ગુજરાતી ફિલ્મો (Gujarati cinema) સાથે જોડાયેલ છે.

રૂઅલ ફિલ્મથી લઈને અર્બન ફિલ્મો સુધીની સફર ચાલી રહી છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ મોનાથીબાએ એક રિલ્સ શેર કરી છે. આ રિલ્સમાં ((( તમે જોઈ શકશો કે અંગત જીવનમાં કઈ રીતે કનોડિયા પરિવાર રહે છે. ખરેખર આ રિલ્સ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે માતા-પિતા અને પુત્ર ત્રણેય મોજ મસ્તી કરી રહ્યા છે.હિતુ કનોડિયા પોતાના દીકરા રાજવીરના માથા પર કાંસકી ફેરવીને એક બાળ જોડકણું પોતાના દીકરા રાજવીરને શીખવી રહ્યા છે.

હિતુ કનોડિયા ગાઈ છે કે બુન….બુન… હું… બુન…ભાઈ આયો કે ના આયો? આયો… શું લાયો ગાડું! ગાડુંમાં શુ ? પેટી! પેટીમાં શું? કાંસકી! કાંસકીમાં શું? વાળ! વાળમાં શું? જુ! જુમાં શું? લીખ! લીખ પટાકા ફોડુંગા છારા લેકે મારુંગા…

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

આ વિડીયો પર દરેક ગુજરાતી કલાકારો સહિત તેમના ચાહકોએ પ્રતિક્રિયાઓ આપી છે. ખરેખર આ વીડિયો એ સાબિત કરે છે કે ફિલ્મી પડદે અને જાહેર જીવનમાં ભલે કનોડિયા પરિવારની ગોરઝ્યુલ્સ લાઈફ સ્ટાઇલ જોવા મળતી હોય પરંતુ અંગત જીવનમાં તેઓ પણ ખૂબ જ આનંદદાયક અને મોજમસ્તી ભર્યું જ જીવન જીવે છે. હિતુ કનોડિયા પરિવારની અંગત લાઈફના વિડીયો તમે તેમની યુટ્યુબ ચેનલ પર જોઇ શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *