જીવન વિશે માયાભાઈએ પોતાના કર્યક્રમમાં કહી એટલી સરસ વાત કે વિડીયો જોઈ તમે વાહ વાહ કરશો.. જુઓ વિડીયો

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર માયાભાઇ અનેક વર્ષોથી ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવી રહ્યા છે. તેમણે અત્યાર સુધી અનેક ડાયરાઓમાં દરેક વ્યક્તિના જીવનને ઉપયોગી નીવડે એવી વાતો પણ કરી છે.

એક વાત સૌ કોઈ યાદ રાખવી જોઈએ કે ડાયરામાં તો દરેક વયના લોકોએ બેસવું જોઈએ કારણ કે ડાયરામાં જે વાતો, ભજનો અને લોક ગીતોનું રસપાન થતું હોય તે દરેક માનવીના જીવન માટે એક બોધપાઠ છે.

હાલમાં જ માયાભાઇની સોશિયલ મિડિયા પર એક રિલ્સ વાયરલ થઈ રહી છે, આ રિલ્સમાં માયાભાઇ કહે છે કે બીવાનું નઇ, બીવાનું , તમે તમારા મિત્રની સાથે દગો તો નથી કરતાને. બીવાનું, તમે જેની સાથે ભેગા બેસતા હોય એની સાથે રમત તો નથી રમતાને, આનાથી બીવું. મુત્યુથી બીવાનું જરૂર નથી. મુત્યુના રખોપા તો આઈ શ્રી ખોડિયાર કરશે.

 

View this post on Instagram

 

A post shared by Mayabhai Ahir (@mayabhaiahirofficial)

ખરેખર માયાભાઇ એ સો ટકા સાચી વાત કરી. આ વિડીયોના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, ખરેખર જીવનમાં આ વાત ગાંઠ બાંધી રાખવા જેવી છે, તમે પણ આ વીડિયો તમારા મિત્રોને શેર કરજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *