આ કાકાએ ઠેકડા મારી મારીને એવો વાનર ડાન્સ કર્યો કે તમે આ ડાન્સ જોઈને બાકીના બધા ડાન્સ જોવાનું ભૂલી જશો…જુવો ફની વીડિયો

દેશભરમાં ઘણા પ્રકાર ના લોકો વસવાટ કરે છે. દરેક લોકોની જીવન જીવવાની રીત બધા કરતાં અલગ હોય છે. આવી જ રીતે લોકો પોતાની ખુશી ને વ્યક્ત કરવા માટે પણ અલગ અલગ રીતનો ઉપયોગ કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર રોજ અધનક વિડીયો સામે આવતા હોય છે. જેમાં ઘણા વિડીયો હેરાન કરનારા સામે આવતા હોય છે તો ઘણા વિડીયો જોઈને હસી હસીને પેટમાં દુખાવો શરૂ થઈ જતો હોય છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો સામે આવી રહ્યો છે. જે દરેક લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો છે .

અને આ ડાન્સ વિડીયો જોઈને ભલભલા લોકોનું માથું ચકરાઈ ગયું છે તો ઘણા લોકો પોતાની હસીને કંટ્રોલ કરી શક્યા નથી,સોશિયલ મીડિયા પર સામે આવી રહેલ આ વિડિયોમાં એક વૃધ્ધ વ્યક્તિ લોકોની વચ્ચે ઠેકડા મારી મારીને ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. આ વિડીયો જોવા બાદ યુજર્સ આ ડાન્સ ને વાનર ડાન્સ નામ આપી રહ્યા છે. આજ સુધી તમે ઘણા પ્રકાર ના ડાન્સ જોયા હશે. ઘણા ડાન્સ વિડીયો એવા હોય છે કે જે આપણને ડાન્સ કરવા માટે મજબૂર કરી દેતા હોય છે.તો ઘણા વિડીયો દીલને સ્પર્શી જતાં હોય છે.

ત્યાં જ ઘણા વિડીયો જોઈને આપણે હસી કંટ્રોલ કરી શકતા નથી. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃધ્ધ વ્યક્તિ દિલ ખોલીને પોતાની રીત અનુસાર ડાન્સ કરતાં અને આનદ કરતાં નજર આવી રહ્યા છે.આ વિડીયો કોઈ સમારોહ નો હોય એમ લાગી રહ્યું છે. જ્યાં એક કાકા વાંદરા ની જેમ કુદકા મારી મારીને ડાન્સ કરતાં નજર આવી રહયા છે. જ્યાં ગિલ વાગતા જ બધા લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે ત્યાં સાથે જ કાકા પણ ડાન્સ ફ્લોર પર આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Anita sharma (@anita_suresh_sharma)

અને પોતાના ડાન્સ થી આખા સ્ટેજ પર આગ લગાવી દેય છે. આ કાકા પોતાની સ્ટાઈલ માં એવા અજીબ ગાજીબ કુદકા મારી ને ડાન્સ કરી રહ્યા છે. કે કાકા નો વિડીયો જોઈને લોકો હસી હસી ને લોટપોટ થઈ રહ્યા છે. આ કાકા આટલી મોટી ઉમરમાં પણ ખૂબ ફિટનેસ ની સાથે અને જોશ થી કુદકા મારી મારીને પૂરી મહેફિલ લૂતી લે છે. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ત્યાં જ ઘણા લોકો આ વિડીયો જોયા બાદ આ કાકા ની એનર્જી ના વખાણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *