ભલ ભલા હીરોને ટક્કર આપે એવું જીવન જીવે છે રાજદીપસિંહ રીબડા ! કાર નુ કલેક્શન જોશો તો…જુઓ તસવીરો

ગુજરાત મા આમતો ઘણા સ્ટાર અને એક્ટર અને સિંગરો છે જેઓ ઘણુ વૈભવશાળી જીવન જવે છે પરંતુ ઘણી એવી હસ્તીઓ પણ છે જે એક્ટર કે સિંગર ના હોવા છતા તેમની લોક ચાહના એટલી છે કે જેને જોતા જ લોકો ના ટોળે ટોળા વળી જાઈ છે. એવા જ એક ચહેરા ની વાત કરવા મા આવે તો તે છે રાજદીપસિંહ રીબડા….

Screenshot 20220806 133956 Instagram

જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.

Screenshot 20220806 133944 Instagram

મહિપતસિંહ જાડેજાએ પોતાનો 83 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બહેનો અને દીકરીઓ ને ઘણી મદદ કરી હતી. જ્યારે આજે તેના પૌત્ર રાજદીપસિંહ રીબડા ની પણ આટલી જ લોક ચાહના જોવા મળે છે જેનુ મુખ્ય કારમ ઉદાર સ્વભાવ અને પોતાની પર્સનાલિટી છે.

Screenshot 20220806 133915 Instagram

Screenshot 20220806 133910 Instagram

રાજદીપસિંહ રીબડાની જો વાત કરવા મા આવે તો તેવો તેવો ના instagram પર લાખો મા ફોલોઅર્સ છે. જ્યારે પોતની લક્ષરીયસ લાઈફ માટે પણ જાણીતા છે. તેવો નુ કાર નુ કાર નુ કલેક્શન ઘણુ મોટુ છે જેણા BMW , AUDI , MERCEDES જેવી અતી ભવ્ય કારો છે. અને અતિ રોયલ જીવન જીવે છે. અને સાથે પોતે એક બિઝનેસ પણ છે.

Screenshot 20220806 134140 Instagram 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *