અરે આ શું ! ગુજરાતના આ ગામના ભજીયા માંથી ઉંદડો નીકળ્યો ? વિડીયો જોઈ તમે પણ માથું જ ખંજવાળતા રહી જશો…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાદ આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. એવામાં સોશિયલ મીડિયા પર તો રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાદ તમારું પણ અમુક વખત હાસ્ય છૂટી જતું હોય છે.વર્તમાન સમયમાં ઇન્સ્ટાગ્રામમાં એક આવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોને પણ પસંદ આવી રહ્યો છે.

આમ તો તમે જોયું જ હશે કે આપણા દુશમન દેશ ચાઈનામાં ઉંદડા તથા બીજા અનેક જીવજંતુ ખવાતા હોય છે જેને જોઈને આપણને પણ મોળો જીવ થતો હોય છે. પરંતુ હાલ આ વિડીયો સામે આવ્યો છે તે કોઈ ચાઈના કે બીજા કોઈ દેશોનો નહીં પરંતુ આપણા ગુજરાત રાજ્યનો છે જેમાં મિત્રોના ટોળું મળીને ભજીયા ખાય રહ્યું હતું ત્યારે અચાનક જ એવું થયું કે સૌ કોઈ ચોંકી ગયું.

વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે ભિજયાંની મજા માણતા મિત્રોને અચાનક જ એવું ભજિયું મળે છે કે જોઈને તમારી પણ આંખી જ ફાટી રહેશે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિઓને એક ઉંદડા જેવું જ ભજિયું મળી જાય છે, જેને જોઈને સૌ મિત્રોનું રિએક્શન જોવા જેવું છે. વિડીયો જોતા તમને ખબર પડી જ ગઈ હશે કે આ કોઈ ઉંડદાનું ભજિયું નહીં પરંતુ એક મરચાનું ભજિયું છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ પર _devraval_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને હજારો લોકોએ જોઈ લીધો હતો. દેવ રાવલ વિશે તો તમે જાણતા જ હશો. ગુજરાતના નાના એવા ગામડામાં રહેતો દેવ રાવલના ઇન્સ્ટાગ્રામ પર 149k ફોલોવર્સ છે અને અનેક લોકો તેને ફોલો કરી રહ્યા છે. દેવના ફની કન્ટેન્ટને લીધે તેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *