સારા અલી ખાને કર્યા આ જ્યોતિર્લિંગના દર્શન, કહ્યું જય ભોલેનાથ! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસ્વીરો…જુઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે બૉલીવુડના કલાકારો પોતાના અંગત જીવન અને જાહેર જીવનને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ આખો દેશ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સારા અલી ખાને મહાદેવના દર્શન કરવા પહોંચી છે, આ કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

Screenshot 2024 01 25 11 24 53 36 1c337646f29875672b5a61192b9010f9

હાલમાં સોશિયલ મીડિયા પર સારા અલીની તસવીરો વાયરલ થઇ રહી છે, સારા અલી ખાન સામાન્ય રીતે મંદિરોમાં જતી જોવા મળે છે. આ વખતે તે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી હતીઅહીં તેણીએ મહાદેવના દર્શન કર્યા હતા. અભિનેત્રીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મહાદેવ પ્રત્યેની તેમની ભક્તિએ લોકોના દિલ જીતી લીધા છે.

Screenshot 2024 01 25 11 24 35 19 1c337646f29875672b5a61192b9010f9

સારા અલી ખાને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 20 કિમી દૂર વેરુલ ગામમાં બનેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભોલેનાથની મુલાકાત લીધી હતી. ક્યારેક અભિનેત્રી હાથ જોડીને તો ક્યારેક નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફફડાવતી જોવા મળી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સારાએ મંદિરની મુલાકાત લીધી હોય.

Screenshot 2024 01 25 11 24 24 21 1c337646f29875672b5a61192b9010f9

અભિનેત્રી ભોલેબાબાની ભક્ત છે. તે અવારનવાર ભગવાન શંકર સાથે જોડાયેલા મંદિરોની મુલાકાત લે છે. બાબા ભોલેનાથના દર્શનની તસવીરો શેર કરતા સારાએ લખ્યું, ‘જય ભોલેનાથ.’

Screenshot 2024 01 25 11 25 11 26 1c337646f29875672b5a61192b9010f9

સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારાની મહાદેવ પ્રત્યેની ભક્તિ ચાહકોને ગમી છે અને અભિનેત્રીના વખાણ કર્યા જ અભિનેત્રીની પોસ્ટ પર કોઈએ ‘જય શ્રી રામ’ તો કોઈએ ‘હર હર મહાદેવ’ કમેન્ટ કરી.ખરેખર સારા અલી ખાને સૌનું દિલ જીતી લીધું છે.

WhatsApp Image 2024 01 26 at 11.42.26

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *