ઘરની બાર તાડપત્રી નીચે છુપાઈને બેઠેલા કિંગ કોબ્રાને જોઇને ઘરના લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા, ફૂંકાડા મારતા સાપે… જુઓ વીડિયો

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો અને માથું પકડી લેશો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાપ તાડપત્રીની નીચે છુપાઇને બેઠો હતો લાંબો લચક અને ભયાનક કિંગ કોબ્રા, પછી એક છોકરી આવી અને હાથમાં ડંડો લઈને કર્યું એવું કે વિડિઓ જોઈ હચમચી જશો.

મિત્રો તમેં આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ઘરમાં એક ખૂબ જ મોટો અને ઝેરીલો કિંગ કોબ્રા જોવા મળે છે, જેના પછી લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે. શેર કરાયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે તાડપત્રી નીચે એક મોટો કિંગ કોબ્રા જોવા મળે છે. આ કિંગ કોબ્રા જોવામાં ખૂબ જ ખતરનાક લાગે છે. કિંગ કોબ્રા પોતાના હૂડને એવી રીતે ફેલાવે છે કે કોઈ તેને જોઇને કોઇપણ ડરી જાય. જો કે ત્યાં ઉભેલા કેટલાક લોકો આ કિંગ કોબ્રાને પકડવા માટે ઘણા પ્રયત્નો કરવા લાગે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરો વારંવાર કિંગ કોબ્રાની પૂંછડી પકડવાનો પ્રયાસ કરે છે. જો કે, કોબ્રા અહીં-ત્યાં કરતો રહે છે અને ઘણી વખત છોકરાના હાથમાંથી છટકી જાય છે. તે જ સમયે, છોકરો કોબ્રાને પકડવા માટે તેની પાછળ રહે છે અને તેને ક્યાંય જવા દેતો નથી. તે જ સમયે, એક છોકરી પણ તેની બાજુમાં ઉભી છે. છોકરી પણ કોબ્રાને પકડવા માટે ઘણી મહેનત કરે છે અને તેના હાથમાં લાકડી પકડે છે.

છોકરી એ લાકડી વડે સાપને પકડવાનો પ્રયત્ન કરે છે. તે જ સમયે, છોકરીના હાથમાં એક બેગ પણ છે. અંતે, કોબ્રા તે થેલીમાં પકડાઇ છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, સાથે જ આ ખતરનાક સાપને જોઇને લોકો પણ હેરાન રહી ગયા છે. તો ઘણા લોકો આ છોકરીની બહાદુરીની પણ પ્રસંશા કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *