સુરતીઓ એટલે બાકી સુરતીઓ!! વિદેશની કોલેજમાં ગુંજવ્યો “જય શ્રી રામ” નો નારો…ગર્વ લેવા જેવો વિડીયો.. જુઓ

વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ આપણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર જરૂરથી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવાન ગ્રેજ્યુએશન સેરમનીમાં જ્યારે પોતાની ડિગ્રી લેવા જાય છે, ત્યારે તે જય શ્રી રામ નો નારો લગાવે છે.

વિશ્વ આખું રામમય બન્યું છે, ત્યારે આ યુવાને પણ પોતાની ડિગ્રી લેતા પહેલા સ્ટેજ પર આવીને ‘ જય શ્રી રામ ‘ નો જેવો નારો લગાવ્યો એટલે આખો હોલ શ્રી રામ નામથી ગુંજી ઉઠ્યો. યુવાને આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર તો કર્યો છે પણ સાથોસાથ સૌને રામમય બનાવ્યાં.

 

View this post on Instagram

 

A post shared by Suratcitynews (@surat_city_news)

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ યુવાન કોણ છે? લંડનની ધરતી પર શ્રી રામનું નામ ગુંજવનાર આ યુવાનનું નામ મેઘ બારોટ છે, તે ઇંગ્લેંડમાં રહે છે તેમજ તે University of Leicester માં અભ્યાસ કરે છે. જ્યારે તેનું ગ્રેજ્યુએશન સેરમની હતું ત્યારે તેને સ્ટેજ પર જય શ્રી રામનું નામ લઈને વિશ્વ ફલકે લોકપ્રિયતા હાંસિલ કરી લીધી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *