દેશ દુનીયા મા ગુજરાતીઓ ની બોલબાલા! જુઓ વિડીઓ વિદેશીઓ કેવા ગરબે રમ્યા

જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. વિદેશની ધરતી પર ગુજરાતીઓ રાજ કરી રહ્યા છે, જે આપણા માટે એક ગર્વ લેવા જેવી વાત છે. ખરેખર ગુજરાતીઓનું વર્ચસ્વ વિદેશમાં એવું છે કે આજે વિદેશીઓ પણ ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે હળીમળી ગયા છે, જે રીતે દૂધમાં સાકર ભળે. આજે અમે આપને એક એવો વિડીયો વિશે જણાવીશું, જેમાં તમે જોઈ શકશો કે કઈ રીતે વિદેશીઓ એ ગરબા રમ્યા.

આ વાયરલ થયેલ રિલ્સમાં તમે જોઈ શકશો કે ગુજરાતીઓ અને વિદેશીઓ એકી સાથે ગરબે રમી રહ્યા છે, આ દ્રશ્યો જોઈને તમે પણ ખુશ થઈ જશો. ખરેખર આ ગરબા જોઈને તમારું મન પણ થનગનાટ કરી ઉઠશે. આ રિલ્સમાં તમે જોઈ શકશો કે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ વિવિધ દેશોના લોકો એકીસાથે ગુજરાતી ગરબા રમી રહ્યા છે. આજે વિદેશમાં ગુજરાતીઓએ એવું પ્રભુત્વ જમાવ્યું છે કે વિદેશીઓને પણ ગુજરાતી રહેણીકહેણી શીખવી દીધી છે.

આ રિલ્સમાં તમે જોશો કે કઈ રીતે ગુજરાતીઓની જેમ જ વિદેશીઓ ખૂબ જ સારી રીતે ગરબા રમી રહ્યા છે. ખરેખર આ વીડિયો તમારું દિલ જીતી લેશે. આવા ગરબા તો તમે ક્યાંય નહીં જોયા હોય કારણ કે વિદેશી અને ગુજરાતીઓનું આ મિલન તમારા હદયમાં સ્પર્શી જશે. આ વિડીયો જોયા પછી એ તો સમજાય જશે કે ગુજરાતીઓનો પાવર કેટલો છે.

 

View this post on Instagram

 

A post shared by Chirag Gandhi (@dj_realest)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *