જીમ મા મહિલા એ સાડી પહેરી ને એવી એક્સરસાઈઝ કરી કે પુરુષો પણ જોતા રહી ગયાં ! જુવો વિડીઓ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના સમયમાં મોર્ડન યુગ આવ્યો છે, ત્યારે સ્ત્રીઓનો પહેરવેશ આધુનિક બની ગયો છે પરંતુ કોઈક સ્ત્રીઓ એવી હોય છે જે ભારતીય પહેરવેશ સાડીમાં અતિ સુદર લાગતી હોય છે.આજે અમેં આપને એક એવી મહિલા વિશે જણાવીશું જેને સાડીમાં એવી એક્સસાઈઝ કરી કે જોનાર લોકોની આંખો પહોળી થઇ ગઇ.કહેવાય છે ને કે જીમમાં સ્ત્રીઓ કસરત કરે ત્યારે તેને અનુરૂપ શોર્ટ્સ અને મોર્ડન કપડાં પહેરે છે, જ્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ત્રીએ સાડી પહેરીને ધૂમ મચાવી દીધી છે અને તેની સુંદરતા એવી છે કે, જોનાર વ્યક્તિ જોયા જ કરે. હાલમાં જ આ વીડિયો ઇન્સ્ટમાં બહુ વાયરલ થઈ રહ્યો છે.

પુણેમાં રહેતી 37 વર્ષીય ડૉ. શર્વરી ઈનામદાર આયુર્વેદની ડૉક્ટર છે. તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેણે પોતાની એક્સર્સાઈઝ અને ડાયટનું ખાસ રૂટિન નક્કી કર્યું છે. ડૉ.શર્વરીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સાડી પહેરીને પુશ-અપ્સ અને વેટ લિફ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે સાડીમાં પણ આ કસરતો સરળતાથી કરી શકે છે.

ડો. શર્વરી જિમમાં સાડી પહેરીને જાય છે. સૌથી ખાસ વાત એ છે કે સાડી પહેરીને એક્સર્સાઈઝ કરે છે. તે સાડીમાં પુશ-અપ્સ કરે છે અને વેટ લિફ્ટ પણ કરે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે સાડી પહેરીને પુશ-અપ્સ અને વેટ લિફ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે સાડીમાં પણ આ કસરતો સરળતાથી કરી શકે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 હજારથી વધુ લોકોએ જોયો છે.જાણી નવાઈ લાગશે કે શર્વરીના પરિવારમાં પતિ અને બે દીકરા છે. મોટા દીકારની ઉંમર 17 વર્ષની છે અને નાના દીકરાની ઉંમર 14 વર્ષની છે.ડૉ. શર્વરી મહિલાઓ માટે પ્રેરણા બની ગઈ છે. દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.શર્વરીના જણાવ્યા અનુસાર, 4 વર્ષ પહેલા તે પોતાની ફિટનેસ માટે વોકિંગ, રનિંગ, યોગ કરતી હતી. ડૉ. શર્વરીનો પતિ પણ આયુર્વેદિક ડૉક્ટર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *