સુરતના શનીભાઈ ભરવાડ અને તેમની ગાય જમના વચ્ચે છે ખુબજ પ્રેમ ! જમનાનું મૃત્યુ થતા શનિભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…જુઓ વિડિઓ

મિત્રો આજના સમયમાં આપણને પશુ પક્ષી, પ્રાણી પ્રેમીઓ ખુબજ જોવા મળે છે. જેમ એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જતો હોઈ છે તેવીજ રીતે વ્યક્તિ પોતાના ઘરે જે પાલતુ પશુ, પ્રાણી રાખે છે તેની સાથે પણ એટલોજ પ્રેમ થઈ જતો હોઈ છે તેમજ ઘણા લોકો એવા હોઈ છે જે પોતાના પાલતુ પશુ, પ્રાણીઓને પણ પોતાના ઘરના સદસ્યની જેમ સાચવતા હોઈ છે અને તેની સેવા કરતાં હોઈ છે. તેમજ જ્યારે ઘરનો કોઈ સદસ્ય આ દુનિયાને અલવિદા કદી દેતો હોઈ છે ત્યારે ઘરના સૌ કોઈની આંખો ભીની થઇ જતી હોઈ છે. તેવીજ રીતે ઘરના પાલતુ પશુ, પ્રાણી જયારે મૃત પામતા હોઈ છે ત્યારે પણ તેંકયા મલિકની આંખોમાં આંસુ આવી જતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

IMG 20221229 WA0020

આ દુઃખદ ઘટના સુરત શહેર માંથી સામે આવી રહૈ છે જ્યાં અબ્રામાં રોડ ઉપર જમના નામની ગૌશાળા આવેલી છે. આમ ત્યાં ગૌશાળામાં સૌની વ્હાલી એવી જમના નામની ગાયનું મૃત્યુ થતાં ગૌ પ્રેમીઓમાં માતમ છવાઈ ગયો છે. જમનાનું દુઃખદ નિધન થતાં જ ગૌશાળાના માલિક શનિભાઈ ભરવાડ જમના અને ગળે વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમજ તેનો એક વિડિઓ પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે વિડિઓ ઊજૉઇ તમે પણ રડી પાડશો.

IMG 20221229 WA0021

વાત કરવામ આવે તો તમે વિડિઓમાં જોઈ શકો છો કે જેમ એક વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ વિધિઓ કરવામાં આવતી હોઈ સીઝએ તેવીજ રીતે જમના નામની આ ગાયની પણ અંતિમ વિધિઓ કરવામાં આવી છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે જમનાના દુઃખદ અવસાન બાદ તેને જમીનમા દફનાવી દેવામાં આવી હતી. તેમજ આ સાથે હવે જામનની આત્માને શાંતિ મળે તે માટે તે માટે પાણી ઢોળ અનમે ભજન કીર્તન રાખવામાં આવશે. તેમજ જો જમનાની વાત કરવામાં આવે તો તેણે 12 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. 11 વખત જમનાએ વાછરડીને જન્મ આપ્યો હતો.

IMG 20221229 WA0019

જો ઘટનાની વાત કરવામાં આવે તો થયું એવું કે જમનાએ 12મી વખત વાછડાને જન્મ આપ્યો હતો. પરંતુ જ્યારે વાછડાનો જન્મ થયો ત્યારે જમનાના ગર્ભાશયના બટનને તૂટી ગયા હતા. જેના કારણે જમના બીમાર પડી ગઈ હતી અને જે બાદ જમનાએ 4 દિવસ સતત ખાવાનું પણ છોડી દીધું હતું. આમ જે પછી 23 ડિસેમ્બરના રોજ 11 વાગ્યાની આસપાસ જમનાનું દુઃખદ નિધન થયું હતું. જમનાનું નિધન થતા જ ગૌ પ્રેમીઓમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે શનિભાઈ ભરવાડને જમના પોતાના જીવ કરતાં પણ વધારે વાલી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *