ભાઈ ભાઈ!! દ્વારકાના આ ભાઈનો દહીંના ધોળવા વેચવાની સ્ટાઇલ તમારું દિલ જીતી લેશે,જુઓ આ વિડીયો

એમાં એક અનોખો વિડીયો વાયરલ થઈ રહી છે આ વિડીયો આપણા ગુજરાતીઓ gujarati માટે ખૂબ જ છે અને એમાં પણ ગામડા વાળા લોકો માટે તો દિલ જીતી લે તેઓ છે. સમયમાં યુવાનો જ્યારે કોલ્ડ્રિંક્સ પીવામાં cold drinks વ્યસ્ત છે ત્યારે તમને આ વીડિયો જોઈને એટલું સમજાઈ જશે કે કોલ્ડ્રીંક્સ પીવા કરતા શુદ્ધ અને સાત્વિક દહીનું ઘોરવુ પીવું એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. તમે વિચારશો કે આખરે આવા વીડિયોમાં video એવું તે શું છે તો ચાલો અમે આપને આ વિડીયો વિશે વિસ્તૃત માહિતી આપીએ કે આખરે આ વીડિયોમાં એવું તે શું છે જેને લોકો વારંવાર શેર કરી રહ્યા છે.

આ વિડીયો દેવભૂમિ દ્વારકા DevBhumiDwarkaનો છે જ્યાં કાળીયા ઠાકર બિરાજમાન છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે જે જગ્યાએ ભાઈ ગાયનું વેચી રહ્યા છે તેમની પાછળ જ જગત મંદિરનું Temple શિખર પણ દેખાઈ રહ્યું છે ત્યારે આ જોઈને ખરેખર મનમાં અને દિલમાં શ્રીકૃષ્ણ Shree krishna પ્રત્યેની અપાર ભક્તિનો પણ અહેસાસ થાય છે અને સૌથી ખાસ તો આ વીડિયોમાં દહીંનું ઘોરવું છે કારણ કે જે રીતે ભાઈ બહેનનું વેચી રહ્યા છે તે જોઈને એ તો સમજાઈ જાય કે સાચી મજા તો દેશી ખાણીપીણામાં જ છે.

આ વિડીયોમાં જે રીતે માલધારી પોતાના અંદાજમાં ઘોરવું વેંચી રહ્યા છે, તે આજની ડિજિટલ માર્કેટિંગને પણ ન પાછળ મૂકી દે. આજના સમયમાં યુવ પેઢીઓ ભલે કાફે અને રેસ્ટોરન્ટમાં બ્રાન્ડેડ કોલ્ડડ્રિંકસ પીવા જતી હોય પરંતુ ખરો સ્વાદ તો ગાય અને ભેંસમાં દૂધમાંથી બનેલ છાસ ને દહીં, ઘીમાં જ છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે માલધારી પોતાના અંદાજમાં બોલી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Paresh Kavad (@paresh_kavad_)

આ વીડિયોમાં ભાઈ જે રીતે દહીં નું ઘોરવું વેચી રહ્યા છો એ જોવા જેવું. ભાઈ બોલે છે કે આવો આવો દહીંના ઘોળવા પીવા એ ટાઢા ટાઢા….રગડો રગડો…મલાઈ મલાઈ…એ જીરા મસલાવાળું દહીં પીવો. આવો આવો. તમે ધ્યાનથી સાંભળશો તો બ્રેકગ્રાઉન્ડમાં પણ તમને સંભળાશે કે આજુબાજુમાં પણ અનેક લોકો દહીંનું ઘોરવું વેચી રહયા છે એ પણ માત્ર રૂ.10માં! ખરેખર જો તમે પણ દ્વારકા dwarka જાઓ તો એકવાર આ દહીંનું ઘોરવું જરૂર ટ્રાય કરજો કારણ કે આ જ ખરું અમૃત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *