હનુમાનજી ની ખુબ મોટી ભક્ત છે આ માસુમ દીકરી! ભગવાન હનુમાનજી માટે એવુ ભજન ગાયું કે તમે પ્રસન્ન થશો.. જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર કયુટ બાળકોના વિડિઓ જોતાજ હશો. જેમાં તે બાળકો ઘણી વખત તેની માસુમિયત, તેની કોમેડી, તેના નખરા વગેરે થી તમે ખુબજ ખુશ થઇ જતા હશો. કહેવાય છે કે બાળકો તો ભગવાનના રૂપ હોઈ છે.તેવીજ રીતે તમે આ નાની ક્યૂટ બાળકીને જોઈ જરૂર કહેશો. આ બાળકી હનુમાન ભજન ગાતી જોવા મળે છે જેનો અવાજ સાંભળી તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

તમે આ વીડિયો એક નાની છોકરીનો છે જે સુંદર રીતે ‘હનુમાન ભજન’ ગાઈ રહી છે. એક રીતે આ યુવતીએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રાખ્યું હતું. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે ભક્તિમાં મગ્ન ભગવાન હનુમાનના ભજન ગાઈ રહી છે. પહેલા છોકરી લાઈનો ગાય છે અને પછી ત્યાં હાજર લોકો તેની પાછળની લાઈનોનું પુનરાવર્તન કરે છે.

આમ આ વીડિયોમાં યુવતીની ક્યૂટ સ્ટાઈલ પર દરેક લોકો હનુમાન ભજન ગાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે. બાળકીનો આ સુંદર ભજન વીડિયો @Gulzar_sahab નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર એક યુઝરે લખ્યું છે, ‘આહા. ખૂબ જ સુંદર.’ અન્ય યુઝરે લખ્યું છે કે, ‘કાશ મારી પણ આવી દીકરી હોય.’ એક મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *