બુલેટ-કાર નહીં પણ વરરાજાએ ટ્રેકટર પર બેસીને કરી જબરી એન્ટ્રી.. વિડીયો જોઈ તમે પણ બોલી ઉઠશો “જય કિસાન….

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે દાંડિયા રાસમાં વરરાજાએ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ એન્ટ્રી જોઇને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી જાય. ખરેખર આજના સમયમાં દરેક લોકો પોતાના લગ્નને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો.

આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકશો કે વરરાજાએ ટ્રેકટરમાં જોરદાર એન્ટ્રી કરી છે. આ ટ્રેકટરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, તેમજ ટ્રેકટરના બોનેટ પર વરરાજો તલવાર લઈને બેઠેલ છે અને બ્રેક ગ્રાઉન્ડમાં એન્ટ્રી મ્યુઝિક વાગી રહ્યું છે. આપણે અત્યાર સુધી જોયું હશે કે વરરાજાઓ આલીશાન કાર કે ગાડીમાં તથા બુલેટમાં એન્ટ્રી કરતા હોય છે પરંતુ આ વરરાજો જાણે ટ્રેકટર લવર હોય એવું લાગી રહ્યું છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ ચાહકોને પણ આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, ખરેખર આ વિડીયો જોઇને તમે પણ વિચારમાં પડી જશો કે કોઈ વ્યક્તિ આવી રીતે પણ ટ્રેકટરમાં શાનદાર એન્ટ્રી કરી શકે છે. આ વાયરલ વિડીયો પર સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે અને આ વિડીયો જોતા જ સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને તમે પણ તમારા ભાઈબંધને જરૂરથી શેર કરજો જેના લગ્નમાં તમે આવી જોરદાર એન્ટ્રી જોવા માંગતા હોય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *