દીકરી કેવા ઘરે અપાય ?? કબરાઉ કચ્છના મણિધર બાપુએ કહી આ વાત કહ્યું “દીકરીને…જુઓ વિડીયોમાં

મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ પોતાના જીવન સાથી સાથે લગ્ન જરૂર કરતો હોઈ છે અને સુખી જીવન જીવતો હોઈ છે. ભારત દેશની વાત કરવામાં આવે તો લોકો દીકરા દીકરીના લગ્ન ધર્મ અને જાતિ જોઈને કરતા હોઈ છે. તેમજ આ સિવાય કોઈ પણ છોકરીના પરિવાર વાળા હંમેશા એક સારા છોકરા સાથે તેમની દીકરીના લગ્ન કરાવવા ઇચ્છતા હોઈ છે.

આમ એટલુંજ નહિ દીકરો સારી નોકરી, તેમજ તેનું ઘર, તેનું પરિવાર વગેરે પણ જોઈને દીકરીના લગ્ન કરવામાં આવે છે. તેવામાં હાલ મણિધર બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થયો રહ્યો છે. આ વિડીયોમાં તેઓ તેઓ જણાવે છે કે દીકરી કેવા ઘરે અપાય. બાપુ કહે છે કે, ‘ જો કોઈએ કોઈના કીસ્મત વહેચ્યા નથી ભાગ્ય નથી વહેંચ્યા.’

‘અમારી દીકરીને 50 વીઘા જમીન હોઈ, નોકરીયાત હોઈ.આયા 40 – 40 વર્ષ ની દીકરીઓ આવેશ અને રહી ગયું છે અને હવે શું કેશ કે જેવું મળે આવે દેવું છે. અને સમાજ બદલી બીજા સમાજ માં જાય છે. ‘ આમ આ સાથે વધુ તેઓ જણાવે છે કે ‘દીકરી વધીને ભલે ભણતી હોઈ હું વિરોધ નથી કરતો પણ 20 -21ની થાય તેને ઘર ભેળી કરાય.

‘એટલી બધી જમીન નથી સૌ ગરીબ છે તમે કોણ ગરીબ કહેનાર એના કિસ્મત ગરીબ એના લેખમાં કોઈ તાકાત નથી તેને તમે ગરીબ કહી શકો ‘ તેમજ તેઓ આગળ કહે છે કે હું કોઈ કરોડો રૂપિયા વાળા ને નથી માનતો હું છાપરા વાળાને માનું છું. ફલાણા રૂપિયાવાળા છે કેમ માંગુ નાખવું.’ આમ હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેમના આ વિડીયોને પસંદ કરી રહા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *