ઢોલના તાલ પર આ નાના એવા ટેણીયા ડાન્સની એવી જોરદારની રમઝટ બોલાવી કે વિડીયો જોઈ તમને મોજ પડી જશે ! જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર જો વાત કરવામાં આવે તો અહીં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત અનેક એવી કલાકરીના વિડીયો પણ સામે આવતા હોય છે જે આપણને મનમોહિત કરી નાખતા હોય છે,આથી જ વર્તમાન સમયની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક તથા યુટ્યુબ જેવા સાધનનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે દરેક લોકો આ તમામ એપને યુઝ કરતા થઇ ચુક્યા છે.

એવામાં રોજબરોજના આવા માધ્યમોના મારફતેથી જ અનેક વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, હાલ એક ખુબ જ હસાવી દેતો પણ કહી શકાય અને મોજ આપી દેતો કહી શકાય તેવો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ સૌ કોઈને ખુબ જ વધારે પસંદ પડી રહ્યો છે, આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોમાં આ નાનો એવો માસુમ બાળક એવા એવા ડાન્સ કરી રહ્યો છે કે વિડીયો જોઈને તમને પણ મોજ પડી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ઢોલ વાગતાની સાથે જ આ નાનો એવો ટેણીયો એવા એવા ઠુમકા લગાવા લાગે છે કે તે જોઈને ત્યાં ઉભેલા લોકો પણ ખુબ જ ઉત્સાહિત થઇ જાય છે એટલું જ નહીં ઢોલ વાળા ભાઈ પણ આવો ડાન્સ જોતાની સાથે જ બાળક માટે વધારે સારી રીતે ઢોલ વગાડવા લાગે છે જે બાદ બાળક આવું જોઈને જ વધારે ઉત્સાહમાં આવી જાય છે અને વધારે જોરદાર રીતે ડાન્સ કરવા લાગે છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો પર 10 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે, આ વીડિયોની લાઈક તથા વ્યવ્સને જોઈને જ તમે વિચારી શકો છો કે આ વિડીયો લોકોને કેટલો બધો પસંદ આવ્યો હશે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by sindu dada (@sindu_dada)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *