અનંત-રાધિકાની આવી સાદગી જોઈ તમે તેમના દીવાના થઇ જશો !! ગ્રામજનોના લીધા આશીર્વાદ તો માડીએ આશીર્વાદ રૂપી આપ્યા પૈસા…જુઓ વિડીયો

મિત્રો તમને ખબર જ હશે કે હાલ ચારેય કોર અંબાણી પરિવાર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યું છે, આવનારા થોડાક દિવસની અંદર જ મુકેશભાઈ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયાર તો થઇ જ રહી છે સાથો સાથ આ અંગેના અનેક એવા વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે.

અમુક સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે નીતાબેન અંબાણી પોતે જામનગરના વતનીઓની મુલાકતે જાય છે, જયારે અનેક એવા પણ વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં લગ્નની તૈયારીઓની અમુક જાખી આપણા નજરે પડતી હોય છે.અંબાણી પરિવાર દ્વારા અનંતના પ્રિ વેડિંગ ફંકશન પૂર્વે જ 14 મંદિરો બંધાવ્યા હતા જેની ખાસિયત પણ અલગ અલગ છે.

એવામાં હાલ એક વધુ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, હાલ આ વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.હાલ સોશિયલ મીડિયા પર બીજા અનેક એવા વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં અંબાણી પરિવારે જામનગરના ગામને ભોજન કરાવ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *